#ઈશુ
ઈશુ નામ જ અર્થે છે પ્રકાશ નું એક કિરણ....
હૃદયપુન્જ માટે કાફી છે માત્ર
એક કિરણ....
મળી જાય જો ઈશુ તો
થઈ જાય ઉદ્ધાર એકતારૂપી સહુ નો...
ઓગળી જાય અંધકાર ને પથરાય જાય
ઉજાસ...

~Shree

Gujarati Quotes by Shree...Ripal Vyas : 111533124
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now