તારા પગલાં પડ્યા અને આંગણુ આપણું હસતું થયુ..
તારી હાજરીથી જ ઘર આપણું ખીલ્યું અને જીવંત થયું..
કેટલુંએ રોકુ છું આંખો પાછળના એ આંસુને પણ,,
ભઈલા તું યાદ આવ્યો અને વળી પાછું એ વહી ગયું..
પ્રભુને પણ આ કાળે સારા વ્યક્તિની જરૂર પડી હશે કદાચ,,
તેથી જ તને બોલાવી,, ઘર એનું ભરાઈ ગયું અને મારું ખાલી થયું..🥺
*હર જન્મે તું થાજે મારો માડીજાયો વીર રે...*