ઓમ્ નમઃ શિવાય
Shailesh Joshi લિખિત વાર્તા "ચાલો ઠીઠીયા કાઢીએ - જવાબદારીનાં ધાઢ જંગલમાં હાસ્યનું ઝરણું - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19889237/chalo-thithiya-kadhia-1
**********************************************___________________________________________
" હસો અને હસાવો "
___________________________________________
" એક સુવિચાર "
___________________________________________
પોતાના સ્વાર્થ, આળસ કે કોઈ અનિવાર્ય નીજી મજબૂરીને કારણે,
કોઈને આપેલ વાયદો, કે ભરોશો તોડવો, એ છેવટે તો, જે તે વ્યક્તિ, પોતાનીજ પ્રગતિ રુંધે છે.
સપના સુધી પહોંચવા માટેનો રસ્તો, બોલાયેલા શબ્દો નક્કી કરે છે.