"#ફરી ... ... #શરૂ "

#પતંગિયા #સાથે #વાત કરવાનું શરૂ;
#ફરીથી #વાદળ પર #વરસવાનું શરૂ.

ફરીથી #નવું - નવું $જાણવાનું શરૂ;
ફરીથી $ભણવા, #ભણાવવાનું શરૂ.

નવા #ગીતો #ગણ #ગણાવવાનું શરૂ;
ફરીથી #જીવ 'વા ને #માણવાનું શરૂ.

પતંગિયા સાથે વાત કરવાનું શરૂ;
ફરીથી વાદળ પર ... ...

- #યોગેશ #ડીબી #ઠક્કર 😊
#YDB
#happy #new #year #2022

Gujarati Poem by Yogesh DB Thakkar : 111774567
Yogesh DB Thakkar 2 years ago

Thank you so Nirmal ji 😊😊

Yogesh DB Thakkar 2 years ago

Thank you AK sir😊😊

Yogesh DB Thakkar 2 years ago

Thank you basu sir 😊😊

Yogesh DB Thakkar 2 years ago

Thank you so much to all for your likes and love😊😊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now