હેલો ફ્રેન્ડ્સ
આજે મારી નવી એક નોવેલ નો પાર્ટ ૧ રીલીઝ થવા જઈ રહ્યો છે .
નોવેલ નું નામ છે. સાઇલેન્ટ પાર્ટનર
આ નોવેલ માં સસ્પેન્સ , ફ્રેન્ડશીપ , માસ્ટર પ્લાનિંગ , સરકાર સામે રોષ , લવ સ્ટોરી , બધું જ સાથે ચાલવાનું છે .
એક માસ્ટર પ્લાન સાથેની ચોરી આ નોવેલ ની મુખ્ય વસ્તુ છે .
નોવેલ ના એક પછી એક પાર્ટ રીલીઝ થશે.