જીંદગી જીવવાની મજા તો
ત્યાં સુધી જ છે,
જ્યાં સુધી આપણે આપણા
વ્યાજબી પ્રયત્નો ચાલુ રાખીશું,
જે દિવસથી આપણા પ્રયત્નો બંધ થયા, અથવા તો કોઈ ગેર વ્યાજબી રસ્તો પકડયો, એ દિવસથી ધીરેધીરે
આપણી આસપાસ મુકશેલીઓ મંડરાવાની શરૂ થઈ જશે, અને
જો આપણે આપણા વ્યાજબી પ્રયત્નો ચાલુ રાખીશું, તો અતિ ધીરે ધીરે, પરંતુ આપણને આપણા જીવનનો આગળનો માર્ગ મોકળો થઈ રહ્યો છે, એવો અનુભવ થવા લાગશે.