Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ઇન્કલાબ જીનદાબાદ

yashvala194013

nitinpatel225029

seharsehar125526

seharsehar125526

seharsehar125526

seharsehar125526

તારી જોડે વાત ના કરું તો...
દિલ માં બેચેની લાગે છે..!!

તારા વિના આ હૃદય માં એક...
ખાલીપો લાગે છે..!!

તારો આ વિરહ હવે...
વસમો લાગે છે..!!

દુનિયાની આ રીત, હવે... મને !
ગ્રસતી હોય એવું લાગે છે..!!

shefalishah

આપનું મુખ જોઈ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે…

- આદિલની કવિતા નો અંશ......

pjgohel

મિલનની એ રાત...

બેચેની હતી,
ઉત્સુકતા પણ હતી,
આખરે આવી ગઈ એ રાત...
વર્ષોથી જેની પ્રતીક્ષા હતી..!!

શરીરમાં કંપન,
ને મનમા થોડીક બીક હતી..
પ્રણયની શરૂઆત થશે, કેમ...?
એની જ દિલને ગભરામણ હતી..!!

પ્રવેશ્યા જ્યારે શયનખંડમાં,
ઝગમગતા ઝબુકિયામાં,
રોશની પણ જાણે...
મંદ મંદ મધુર મુસ્કાતી હતી..!!

જેમ વધ્યા કદમ ચારપાઈ તરફ,
એમ હવામાય ગરમી વધતી હતી..!!
થંભી ગયા એ શ્વાસ...
એક માત્ર, જેની આહટ હતી..!!

થોડી ચળભળાહટ,
થોડી ગભરામણ,
અને થોડી તો મૂંઝવણ એના...
પાયલના અવાજમાં પણ રણકતી હતી..!!

વેણી માથે મોગરાની હશે !
ખુશ્બૂથી એ સમજાતી હતી.
તડપની સીમા આજ...
ભલી સમી ક્યાં સમાતી હતી..!!

ઘૂંઘટ ની આડ હવે...
દિદારને એમના રોકતી હતી.
રસસભર હોઠોની લાલી...
સળગતા યોવનને ઑર સળગાવતી હતી..!!

વિચાર્યું...!
એક પળમાં આગોશમાં ભરી લઉં...
પણ, વાત લાગે એટલી આસાન ક્યાં જણાતી હતી..??
પહેલી આ રાતની આ,
હજી પહેલી પહેલી જ તો મુલાકાત હતી.

બેચેની હતી,
ઉત્સુકતા પણ હતી,
આખરે આવી ગઈ એ રાત...
વર્ષોથી જેની પ્રતીક્ષા હતી..!!

*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી*

milanvlad1

asmehta225927

asmehta225927

asmehta225927

કશેક એવો અટવાયો અને
ભારે મજબુરી થઈ ગઈ,

પ્રકરણ અધુરુ રહ્યું અને
વાર્તા પુરી થઈ ગઈ..

keyur111

अब तो करता है आईना भी मज़ाक

मुझको हँसता हुआ दिखता है !

-#MahebubSonaliya

mahebub.sonaliya