The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વરરાજો Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful વરરાજો quote can lift spirits and rekindle determination. વરરાજો Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
#વરરાજો મારે બનવું હતું તારો જ વરરાજો, ઘેલો હતો તારામાં જેમ પીધો હોય ગાંજો, બહુ ઉડયો તારા પ્રેમ માં અંતે ઘટ્યો તારો માંજો, તે આપેલ ઘા હજુય છે તાજો, છતાંય ફરિયાદ નથી કરતો કારણકે મારે બનવું હતું તારો જ વરરાજો. @jaydip.jack.jigo @jaydipjackjigo #jaydipjackjigo #jaydipjackjigopatel #groom #writerjack #jaydip7995 @jaydip7995 https://www.instagram.com/invites/contact/?i=1505s5h5di392 #quote #stories #quoteoftheday #wordporn #quotestagram #wordswag #wordsofwisdom #inspirationalquotes #writeaway #thoughts #poetry #instawriters #writersofinstagram #writersofig #writersofindia #jaydipjackjigo #writersofinstagram #writerjack #meet #love #alone #coronavirus #coronavirusindia
તમે તમારા વરરાજા સાથે શું કરશો, અમને ગુલાબ જામુન અને બરફી આપો, અમારી પાસેથી બધી જમીન અને સંપત્તિ લો, ફક્ત અમને લાવો અને અમારી કન્યાને આપો એનટી પેન બરફી ગુલાબ અને જમુન રસગુલ્લા પણ આપશે, 'કોઈ અમને ચા પીએ છે. તેને આપો અમે તેના વરને પણ આપીશું #વરરાજો લી:જયમોદી
Prem_222: વરરાજાની સ્મિત જુઓ કાંઇક ફીકી લાગે છે અને દુલ્હન તો હરખાય, કોણ જાણે લગ્ન પછી બધા વરરાજા સ્મિત રાખીને કેમ હરખાય.. હેપી વરરાજા ડે.. 🎉🎊💐 #વરરાજો
પ્રેમમાં આવતા બધા વિરોધી ને હંફાવ્યા છે એણે, #વરરાજો કંઈ એમનેમ નથી થયો એ મારો....... ડૉ. પ્રકૃતિ
શીદ ને કરો ઉતાવળ 'વરરાજા' પહેરી શેહરો, મુહૂર્તના સમય સુધી તો લગીર ઠેહરો..! #વરરાજો
જો કભી કભી શેવ કરનેવાલા આજ શેવ કરકે ખડા હુ મેં પગ મેં જુતી માથે પે સાફા પહન કે ખડા હુ મેં ઉસે દુલ્હન કે રુપ મે દેખને કે લીયે બેકરાર થા મેં આજ ઉસે સાથ મેં મંડપ પે પાકર ઝિલમિલા રહા હુ મેં #વરરાજો
નવી જીદગીં ની શરુઆત એટલે પ્રભુતામાં પગલા' શ્રી ગણેસ કરી વરધોડો લઈ વર વધું ને લેવા વરરાજા બની વધું ના ધેર જાય, છે હોય તો છે ચાર ફેરા ફરવાના પણ બંધન તો આ સાત જન્મના, #વરરાજો
#વરરાજો
#વરરાજો જો ઈશ્વર આપે વરદાન, એક પિતા માંગે યોગ્ય વરરાજા નું દાન. વરરાજા માંગે હાથ , તો પિતા આપે કન્યાદાન, જો કન્યા આપે અહમ નું દાન, તો વરરાજા મૂકે ચરણો માં સ્વર્ગ, જો આ ધરા પર મળે સ્વર્ગ, તો ભવે ભવ લવું અવતાર. Mahek Parwani
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser