વસંત Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

વસંત Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful વસંત quote can lift spirits and rekindle determination. વસંત Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

વસંત bites

🌻🌼🌷💐🌸💮🏵️🌹🥀🌺
"#વસંતપંચમી "

જોને આવી વસંત #યોગી , #જોને #આવી #વસંત ;

#મનુષ્ય #માંથી #બનું #પુષ્પ , #પ્રસરાવું #સ્નેહ #સુગંધ .

જોને આવી વસંત ...

- યોગેશ ડીબી ઠક્કર 😊
#YDB
🌷વસંતપંચમી ની #ખુબ ખુબ #શુભેચ્છાઓ 💐
🌻🌼🌷💐🌸💮🏵️🌹🥀🌺

#વસંત

છંદ:-જભાન સલગા જભા,ન સલગા યમાતા લગા(૧૭)

પ્રકૃતિ, શૃંગાર રસ ને પ્રેમરસ સાથે વણવાનો પ્રયત્ન

વસંત લહરી વહે, છલકતી સુગંધી હવા
મનોરમ્ય મનોહરી, મધમધે રસીલી રમા
સજી નવલ કામિની, નયન બાણ વાગે ઘણાં
પડી ગજબ દામિની, મભમ ખેલ ખેલે ઘણાં

ખુલે અધર જો જરા, મધુબની ગુલાબી કળી
લડે અડકવા બધાં, રસભરેલ પુષ્પો વળી
વહે પવન પ્રીત નો, પવન સંગ છે મોહિની
ક્રિડા સજન સાથમાં, પદમણી સમી સંગિની

મયૂર મન નાચતું, થનગને! ખમે ના જરી
ભરી તલબ પ્રેમની, દરસ આપ પ્રીયા જરી
ઝુકી શરમથી લતા, પ્રણય પાશ ઘેરાય જો!
ઉરે ઝડપ શ્વાસ ની, અગન જ્વાળનો ફેલાય જો !

થયું મિલન પ્રાણનું, મનતરંગ રંગીન છે
ભુલી જગત આખુંય, પ્રબળ પ્રીત તલ્લીન છે
થયું યુગલ એકજો, હૃદય પ્રેમ હેલી પડી
રમે રસિક તાલમાં , સકળ સૃષ્ટિ હેલે ચડી!

                                            ચાહત

દામિની---વિજળી(અહી રૂપના અર્થ માં)
મભમ---અકળ, ન સમજાય એવું
હેલી---સતત વરસાદ
હેલે ચડવું---તાન ચડવી

મારું જીવન એક પાનખર ઋતુ,
ના વૃક્ષ જેવું હતું,
તે તારી મિત્રતા અને પ્રેમ ની, વસંત ઋતુ લાવીને ફરી થી,
મારા જીવન ની એક નવી,
શરૂઆત કરી....
#વસંત
લી:જય મોદી

હેત ની હેલી રુપી,
દીકરી નું જ્યાં સન્માન થાય.

પાનખર નું અર્હમ્ તુટી,
#વસંત નું જ ત્યાં આગમન થાય.



-pj

#વસંત

========================
વસંત આવશે ને ,મસ્તાની સફર ચાલશે,
મન માં તરંગો, મસ્તી ગજબની મહાલશે;

ઋતુઓ નું ચક્ર, પ્રાકૃતિક સૌંદર્ય સદાય,
બદલાતા એ પરિવર્તન પ્રકૃતિમાં ફેલાવશે;
=========================

ભીડમાં રહુ જો હું એકલો તો પછીએ ભીડને હું શુ કરૂ..,

રસ્તામાં તો ઘણા મળ્યા પણ મંજિલ ન મળે તો હું શુ કરૂ..,

શ્રાવણ માસમાં હું ભીન્જાવ નહીં તો એ વરસાદ ને હું શુ કરૂ..,
વસંત પણ પાનખર લાગે તો હેમંત શિશિર ને હું શુ કરૂ.


Mr.K.K
#વસંત