Holi Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Holi bites

#Holi
ખામીઓને હોળીમાં જલાવી
ખૂબીઓથી પ્રકાશ રેલાવો
આંતરમનને શુધ્ધ કરી
દોષોને જ્વાળામાં હોમાવો
મેઘધનુષી રંગોને નિખારી
હોળીનો તહેવાર મનાવો…
-કામિની

ચાલને આ વખતે દિલમાં રહેલ ક્રોધ, રાગ, દ્રેષ અને ઘમંડને હોલિકામાં પધરાવીએ,
દોસ્ત! જીવનમાં ખુશીઓ, પ્રેમ, દયા અને હાસ્યના અદ્રશ્ય રંગોથી દરેકને રંગી ધુળેટીને સહર્ષ વધાવીએ.
#Holi