Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

pravina123.

saurabh.joshi

खवाहिश  नही  मुझे  मशहूर  होने  की*।

*आप  मुझे  पहचानते  हो  बस  इतना  ही  काफी  है*। 


*अच्छे  ने  अच्छा  और  बुरे  ने  बुरा  जाना  मुझे*।

*क्यों  कि  जिसकी  जितनी  जरुरत  थी  उसने  उतना  ही  पहचाना  मुझे*।

sunilthakor

બુરા માનના મના હે...

ketan.

Zala wad ka raja

zalapushparajsinh112839

ketan.

ભર ઉડાન એવી કે આભ ને નમવું પડે,ને ધરા કાજ તારે અસ્તિત્વ બમણું કરે - ઝલક

zalakbhatt

Good morning

unnati

sunilahir

मिले वो पास आके मुझसे
कुछ नादानियाँ हम कर बैठे,
मन की देहरी पे
दीपक कुछ आस के फिर से जला बैठे।
चाह संग की,
उस मुलाकात में न जाने क्यों दिखा बैठे,
आयी थी एक शाम बड़ी सुहानी,
उम्र भर की ख्वाहिश में उसे भी गँवा बैठे।
~ 'लव'

lavrai

નથી કહી શકતી કે કેમ લખું છું હું,
દિલ માં રહેલા દર્દ ને શબ્દો નો સહારો આપું છું...

huraghuvanshi172030




લાંબી સફર ખેડી હવે સ્થીર થયા
શું થયા? બસ એક તસવીર થયા
                    --ભ્રમિત ભરત

bhramitbharat

Thank you ?

yashsomaiya

dineshparmarsagargma

સાચું કે ખોટુ...?

jaypalsinhzala220026

निर्धनता नही अशिक्षा अभिशाप है ।
निर्धनता तो मात्र अवरोधक है ।

lnpanna

હું તને નથી જાણતો તુ કોણ છે, કેવી છે, શા માટે મારી પાસે છે, કદાચ એટલે જ તુ સમયની દરેક પળમાં મારા માટે નવી છે. મને તારાથી કંટાળો નથી આવતો. કદાચ એટલે જ તને અને મને પ્રેમ છે. આખી દુનિયા એકબીજાને જાણવામાં રહી જાય છે. અને એટલે જ કદાચ પ્રેમનો ઢોંગ કરવામાં રહી જાય છે. પણ મારા માટે તો તુ હંમેશ માટે અજાણી છે. કદાચ એટલે જ હું તને પળપળમાં માણું છું. હા, કદાચ એટલે જ તને અને મને પ્રેમ છે.
હા હું જાણું છું, તારું ચિતડું ચકડોળે છે. ભલે હોય, આ જ પાક્કો સમય છે. તુ ભુલી જા તુજને મારામાં અને બસ મારામાં રે . આ જ પાક્કો સમય છે રાસલીલા નો. આ જ પાક્કો સમય છે તુજ મુજ ના ફરી એકમેક બનવાનો.

લિ. તારો રોનક

anonymous.658316