Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ચાલો એકાંતને માણવા.... 

Hi, Read this story 'એકાંતને સથવારે' on Matrubharti 
https://www.matrubharti.com/book/19859910/

સદા ખુશ રહો... સદા જીવંત રહો... જય શ્રી કૃષ્ણ... 

rohit123

I think nahi j khabar hoy??

harxxx

Jab sahi samay ayega motivation khud tumhare piche bhagega???

harxxx

વૃદ્ધાશ્રમ મારી દૃષ્ટિએ.....

કાલે એક વૃધ્ધાશ્રમની મુલાકાત લીધી..

ખરેખર જીવન જીવું ત્યાં લાગ્યું, આંખોમાં રહેલા આંસુ ઓને ફ્રિઝરમાં જમાવી દેતા બરફની પેટે હૈયામાં ઠારવીને બેઠેલા એ વૃધ્ધોને મળી ખુબ આનંદ થયો. થોડો સમય એમની સાથે વિતાવ્યો, એમની સાથે વાતો કરવાનો ઘણો આંનદ આવ્યો, એક બીજાની મીઠી મશ્કરી કરતાં એ વૃધ્ધો કદાચ પોતાના ઘર કરતાં ઘણું આનંદમય જીવન ત્યાં વિતાવતા હોય એવું લાગ્યું.
હા, એમનો પરિવારથી એ તરછોડાયેલા છે એ વાતનો વસવસો એમને કાયમ રહેતો હશે, અને આવું જાણી ને લાગણીશીલ દરેક હૃદયમાં પીડા અનુભવાય, પરંતુ મને એક વાતનો આનંદ છે કે આ લોકો અહીંયા જીવન જેવું જીવે છે, બધા સમવયસ્ક સાથે મળી જે આંનદ કરતા હોય છે એ કદાચ પોતાના પરિવાર સાથે રહેતા એમને ના મળી શકતો, પોતાના દીકરા અને વહુના મહેણાં ટોના હવે એમને સાંભળવા પડતા નથી, અપમાનિત થવું પડતું નથી, સમયસર જમવાનું એમને મળી રહે છે, ઘડપણમાં એમને હવે એવું કામ પણ કરવું પડતું નથી જેનાથી શરીરને કષ્ટ થાય. સહેજ બીમાર થાય તો ત્યાંના એમના સાથી મિત્રો તરત દોડી આવે છે અને એમની સંભાળ લઇ લે છે, ડોક્ટર પણ તરત મળી જાય છે, પોતાનું શારીરિક દર્દ છુપાવવું પડતું નથી, હૈયું ખોલીને પોતાના દિલની વાત એ સહજતાથી પોતાના સાથી મિત્રો સાથે કરી શકે છે, બધું જ હવે સમયસર મળી રહે છે અહીંયા.
પોતાના દીકરાનો ચહેરો એમને જોવા મળતો નથી, પોતાના પૌત્રોનો ખીલખીલાટ એમને માણવા મળતો નથી, પણ હવે જે છે જ નહિ એનો વસવસો કરી ને શું ફાયદો ? જ્યાં છે ત્યાં એ મહદઅંશે ખુશ છે, અને જીવવનનો આ તબક્કો એમના માટે કદાચ સૌથી ઉત્તમ તબક્કો છે જ્યાં તે મનભરી ને જીવી શકે છે, કદાચ પોતાના ઘરમાં મળતી સુખ સગવડો કરતા બમણી સુવિધા એમને અહીંયા મળી રહે છે. કેટલાક વૃધ્ધો સાથે વાત કરતા એ પણ જાણવા મળ્યું કે તેઓ સ્વૈચ્છીક રીતે અહીંયા આવ્યા છે, પોતાના સમવયસ્કો સાથે જીવન વિતાવવાનો આનંદ જ કંઈક અલગ છે, અને મોટાભાગના ના વૃધ્ધોએ અહીંયા ખુબ જ ખુશ છે એવું દર્શાવ્યું.
એમની અંતિમ ઈચ્છા જાણવાનો પ્રયત્ન કરતા જાણવા મળ્યું કે તે પોતાનો દેહ જયારે વિલીન થાય એ જગ્યા પોતાનું વતન હોય તો સારું ......

ઘણું બધું લખી શકાય છે આ મુલાકાત ઉપર પણ કદાચ મારુ હૈયું મને રોકી લે છે કેટલીક બાબતો કંડારતા. પણ વૃદ્ધાશ્રમમાં એ લોકો ખુશ છે એનો આનંદ લૂંટવાની એક અનેરી મઝા આવી અને હવે સમયમળે હું મારો મોટાભાગનો સમય ત્યાં વિતાવવાનો પ્રયત્ન કરીશ...મારી મોટાભાગની ધારણાઓ વૃદ્ધાશ્રમ માટેની આજે ખોટી પડતી જણાઈ..

- નીરવ પટેલ 'શ્યામ'

authorshyam

Hi, Read this story 'ઘર છૂટ્યાની વેળા - 15' on Matrubharti 
https://www.matrubharti.com/book/19859889/

authorshyam

किताबी ज्ञान न होना ही अज्ञानता नही है ।
अपने मन में उठने वाले प्रश्नों को किसी जानी अनजानी शक्ति के डर से दबा देने वाला ही सबसे बड़ा अज्ञानी है ।
        
            -पन्ना 

lnpanna

મારી આ પહેલી MB પર ની બૂક એક એંજીનિયરની કલમે ને ખુબ જ અદ્ભુત સ્નેહ આપવા બદલ MB ના મિત્રો અને સ્નેહીઓ નો ખુબ ખુબ આભાર... 
સદા ખુશ રહો..સદા જીવંત રહો..જય શ્રી કૃષ્ણ..
#sweetbeatfrdzzzzz  

rohit123

Hi, Read this story 'કૃષ્ણ ક્યાં નથી?' on Matrubharti
https://www.matrubharti.com/book/19859917/

dinesh.ahir

Aek aisi ijazat mil jaye,
Aek dusare me hifazat mil jaye...

maulikzaveri38gmailc

#Confession #સ્વીકૃતિ

હું ઘણી વખત લોકોને સારૂં લગાડવા ખોટું બોલતો હોઉં છું. મને બીક લાગે છે કે એકદમ સાચું મોઢે મોઢે બોલી દેવાથી કદાચ મારા સબંધો એમની સાથે તુટી જશે અને ફરી જોડવા અઘરા બનશે. બહુ પ્રયતનો કર્યા કે આ વર્તન બદલું પણ ખૂબ ધીમેસુધારો થઈ રહ્યો છે. 
એવુંય બને કે કોક વાયદો કર્યો હોય પણ મને ખબર જ હોય કે હું એ નથી પૂરું કરી શકવાનો તેમ છતાં સારું લગાડવા એ સમયે આ ઘડી વીતી જાય એટલે વાયદો કરી નાંખ્યો. 
કહેવાય છે કે લખવાથી હળવા થવાય એટલે #confession કરી લીધું.

mahendra

ketan.

dineshparmarsagargma

MB #Bites addiction 

authorshyam

આ ફોટો નો મતલબ સમજાવશો મને........

prashantjadhav

मेरा सर्वप्रथम और पाठकों द्वारा सबसे ज्यादा पसंद किया हुआ, एवं मातृभारती के सबसे लोकप्रिय गुजराती उपन्यासों में से एक #शांतनु आज मध्यरात्रि से हर शुक्रवार मध्यरात्रि हिंदी में भी... 

siddtalks

Read my book 'ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 12' on MatruBharti App. 
http://matrubharti.com/book/19859842/

daksheshinamdardil