પગલુ Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

પગલુ Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful પગલુ quote can lift spirits and rekindle determination. પગલુ Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

પગલુ bites

*सारे मुल्को को नाज था*
*अपने अपने परमाणु पर*

*कायनात बेबस हो गई*
*एक छोटे से कीटाणु पर..!!*
#પગલું

ડગમગ ચાલી રહી હતી સફર,
એક અનોખો સ્પર્શે સ્પર્શી ગયો,
પડયું કોનું પગલું આમ અચાનક,
જે મંજિલનો મારગ મળી ગયો.!
#પગલું

પડયું અજાણ્યું પગલું મૃત હ્રદય પર,
ધબકી ઉઠયું ફરી એ બેબાકડું બની,
લાગણીઓ પર જામી ગઈ હતી ધૂળ,
મેહકી ઉઠી ફરી લાગણી,હુંફાળી બની.


#પગલું

વજૂદ એક તો સાચું બતાવ તારા ઉડાનનું,
હું તને માર્ગોમાં મોકળાશ કરી આપું.
ખબર છે મને, છે ગગનમાં ગૂઢતા,
છતાં પણ નવી રચનના પ્રયાણ કરી આપું.

- પ્રયત્ન

#પગલું

સમય ની માટી માં જ્યારે પગલું,
માંડ્યું ત્યારે બસ ત્યાં ખાલી,
મળેલા આધાત અને કેટલીક,
યાદો તાજી થઈ ગઈ...!
#પગલુ
લી:જય મોદી