પગલુ Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

પગલુ Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful પગલુ quote can lift spirits and rekindle determination. પગલુ Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

પગલુ bites

#પગલું ભર્યું છે મે આ સાહિત્ય ના જગત માં
મંઝિલ જરૂર પામી લઇશ આપની સંગત માં

........ વિનોદ

#પગલું

ન પૂજા, ન પ્રાર્થના કરું છું.
મા તારા ચરણકમળમાં વંદન કરુ છું.
બીજાને તું બધું આપી દે,
હું તારા સ્મિતની રાહ જોતી હોય છું.
તારું દરેક પગલું મારા ભવિષ્યને સવારે છે.

તારું દરેક આસું એ પીડાનો સમુદ્ર છે.
આમ નો રો મા તું દુનિયાની સામે,
તારું આંચલ મારા માટે તાકાત છે.
મા તું શું કામ રોતી હોય? હું છું ના.
તારું દરેક પગલું મારા ભવિષ્યને સવારે છે.

મા તું શુદ્ધ ગીતા છે.
મા તું સીતાનું પાત્ર છે.
તારામાં ચારધામની યાત્રા છે.
તું મારી અનોખી મિત્ર છે.
તારું દરેક પગલું મારા ભવિષ્યને સવારે છે.

મા તું રેવાનો શુદ્ધ પ્રવાહ છે.
મા તું ગંગાની મુકિતની ઘાર છે.
તું અંઘારામાં અજવાળું છે.
મા તારા ભઞવાનરુપી ચરણને વંદન.
તારું દરેક પગલું મારા ભવિષ્યને સવારે છે.

#પગલું

ખાલી એક પગલું તો ભરો મારી તરફ,
બીજું ભરવાની નોબત નઈ આવવા દઉં.
#પગલું

#પગલુ #
હુ સાત જનમ તારી સાથે ચાલવા તૈયાર છુ
બસ તુ મારો હાથ પકડી
એક
#પગલુ #
તો ચાલ... લી.. નિશાંત

#પગલું

ડગલે ને પગલે નવી
પરીક્ષા આપૂ છું.પિયુ

એની યાદો ની બરાબર જ
સિગારેટ નો હિસાબ રાખું છું

સવારનો ધુમ્મસ પણ એ
શીખવાડે છે કે, બહુ
આગળનું જોવું નક્કામું છે.

ધીમે ધીમે આગળ પગલું
ભરો રસ્તા આપોઆપ
ખુલ્લા થઇ જશે.
#પગલું

ગગને ઉડનારું પંખી છું હું તો
જમીને #પગલું શા ભરું
પ્રકૃતિ જ મારુ ઘર છે
તમારે ઘરે ડગલું શા ભરું
ઈશ્વરનું સર્જન છું હું તો
મારી પણ ખાણી વાણી પાણી દીઠી છે પ્રભુએ
બસ એક આશ તમારી સમક્ષ આજ રજુ કરું
મન થાય તો એક કૃપા જરૂર કેળવજો
કે આજથી હું ( માણસ) આ પ્રકૃતિ પર ખરાબ
પગલું ન ભરું...DJC✌️
- એક પંખી

#પગલું

ભરુ જ્યાં એક પગલું ત્યાં રસ્તો બની જતો,
ηαɾεηδɾα
આમ તારે સંગ નો જલસો અમસ્તો બની જતો
#પગલું