પગલુ Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

પગલુ Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful પગલુ quote can lift spirits and rekindle determination. પગલુ Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

પગલુ bites

#પગલું
તારા ભરોસે પ્રથમ પગલું ભર્યું છે,
સપ્તપદી ના નહીં પણ ભવો- ભવ ના ફેરા ફર્યા છે.
જય શ્રી કૃષ્ણ

#પગલું
પ્રેમનું

લાખ ડગલાં ઈમાનદારી ના માંડ્યા
અવિરત વરસાદ ખુશીઓનો થયો.

એક પગલું જ્યાં તુજ સમીપ ભર્યું
ને હૈયું હિમાલય જાણે પીગળી ગયું

એક નિજ આત્માનો પ્રેમ મુજને થયો
ને કરવટ એવી કે એજ દાવ પલટી ગયો

એને મળી ગયું કોઈ સ્વપન સુંદરી સમાન
ને એ રાહ થી મારી મંજીલ ભટકી ગયો

ના હવે કોઈ પગલાં એ રસ્તે દેખાયા મુજને
એક લીસોટો આછેરો "ભાવુ" દિલમાં રહી ગયો
ભાવના જાદવ(ભાવુ)

#પગલું

પ્રત્યેક પગલાં માંડતા, પ્રભુતા છે નિષ્કામી,
પગલે પગલે છાપ લઘુતા ની છે, સકામી;

એક પગલું અંતઃકરણમાં, પાડી જો જરાક,
શૂન્યમાં શબ્દ ગાયબ, બિંદુ નાદ નિષ્કામી;

#પગલું

==============================
એક પગલું સ્નેહ સરવાણી માં ભરી તો જો,
ખળખળ વહેતું રહે હ્દય , તું જરા વહી જો;

આત્મવિશ્વાસ ચૈતન્યમય વિલાસમાં તદ્રૂપ,
દ્રષ્ટિ નિષ્કામ ભાવે ,નિર્લેપભાવની વહી જો;

પહેલ પગલુ તારુ પડીયૂ ને ઊબરો મારો મહેકી ગયો
જોઈ તને આસોપાલવ એ પણ હરખાય ગયો
રાખજે આમજ તારુ સમીત કાયમ એ સુહાગન
મકાન મારુ એ ઘર જેવુ થય ગયુ.
#પગલું

#પગલું

==============================
અણમોલ છે એક, સૌહાર્દપૂર્ણ પગલું મારા ભણી,
સાચી સેવા નિષ્કામ ભાવે, જનતા જનાર્દન ભણી;

ત્યાગીને તત્પરતા દાખવી, જોને વૈશ્વિક અર્થતંત્રમાં,
ભાંગી પડી છે કમર , સ્વાર્થી સુખ હરણફાળ તણી;

હજી મેં એક જ પગલું ભર્યું હતું એના તરફ
ખબર ના પડી એનો ઈશારો હતો કઈ તરફ
કહે છે લોકો કે કર પ્રતીક પ્રેમ નો એકરાર
પણ ખબર છે મને એના પગલાં છે બીજાની તરફ
#પગલું