પગલુ Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

પગલુ Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful પગલુ quote can lift spirits and rekindle determination. પગલુ Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

પગલુ bites

#પગલું


ક્યારેક ધીમું, ક્યારેક જડપી
એક પંખી આકાશમાં ઉડતું રહ્યું.

મધુર કલરવ, કડવો કંકાશ
એક પંખી કલબલ કરતું રહ્યું.

ચણ ચારો, પાણી કેરો
એક પંખી દાણો ગોતતું રહ્યું.

ઝાડવે માળો, પાળે તણખો
એક પંખી આશ્રો બનાવતું રહ્યું.

ડગલું ચાલી, પગલું જાલી
એક પંખી જીવન ગાળતું રહ્યું.

#પગલું

સફર મારી બહુ ખાસ હતી......
મંઝીલ ની મને ક્યાં તલાશ હતી..........??
સાથે ચાલનાર 'પગલાં' ની જ તો રાહ જોવાતી હતી.......
દોસ્તી ના આ પગલાં થી જ તો જિંદગી જીવાતી હતી............

FROM
SHILU PARMAR
DIL NI VATO
ખરેખર દિલથી.......દિલની વાતો..........

school

"જીવન માં સફળતા પ્રાપ્ત કરવા માટે નું પહેલું #પગલું "

એટલે 'school'

#પગલું
- Moni patel

કરું છું હું સાદ, તું મળવાને તો આવ,

ભરું છું હું પગલું, તું પગરવ બનવાને તો આવ.

- પરમાર રોહિણી " રાહી "
#પગલું