પગલુ Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

પગલુ Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful પગલુ quote can lift spirits and rekindle determination. પગલુ Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

પગલુ bites

પાનખરનેય વસંત બનાવી દે છે,
આ પ્રીત છે વ્હાલા !
મન મહીં સાજન નું એક પગલું
સૂના વગડા ને વૃંદાવન બનાવી દે છે...

#પગલું

ડગલે ને પગલે

નવી મુશ્કેલીઓ તૈયાર

રાખે...

વાહ..રે ઝીંદગી તું પણ

મારો કેટલો ખ્યાલ રાખે...
#પગલું

#પગલું
सारा सृष्टि है जिसकी शरण मैं,
नमन है उस शिव के #चरण में,
*सुप्रभात#
ॐ नमः शिवाय 🙏

પ્રથમ પગલું ભરવું ક્યારે સહેલુ હોતું હતી..
એ પગલું કાં તો આપનુ
જીવન સફળ બનાવે કાં તો નિષ્ફળ બનાવે...
છતાં પ્રથમ પગલુ લેવું જરુરી છે...
કરણ કે તે કઈ શીખવીને જાય છે...
#પગલું

#પગલું
♻🍁♻🍁♻🍁♻🍁♻

✍🏻#चरण में सामर्थ्य होगा तो वो हमें मंदिर तक पहुँचा देगा और आचरण साफ होगा तो वो हमें भगवान के दर तक पहुँचा देगा।

♻🍁♻🍁♻🍁♻🍁♻

#પગલું
શાયરી ની દુનિયામાં #પગલું માંડ્યું ત્યારે ખબર પડી,
દુઃખ ની મહેફિલમા પણ વાહ_વાહ બોલાય છે.

#પગલું
જીવન "જવાબદારી" ભરેલો ખેલ છે સાહેબ,
તેમાં ડગલે ને #પગલે "સમાધાન" કરવું જ પડે.