પગલુ Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

પગલુ Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful પગલુ quote can lift spirits and rekindle determination. પગલુ Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

પગલુ bites

પહેલુ તે પગલુ ભર્યુ, મને જાણે નવું જીવન મળ્યુ.

તારા દરેક પગલે, મારા ધર-જીવન મા નવો સુવાસ ભળે.

તારા દરેક પગલે, મારા જીવન મા નવો ઉમળકો ને સમૃદ્ધિ ઉમેરાય.

તારા જ પગલે, મળ્યો મને જીવન નો નવો ઉદ્દેશ.

ક્યાં હતી કોઇ ઓળખ મારી, પહેલા તે તારા પગલે મને મળી ઓળખ નવી.

શુ માગું ઇશ્વર પાસે વધુ, તારા જ પગલે જાણે ઇશ્વર મારા ધર મા વસે.

મારી લાડકી નુ સુમધુર કલરવ, મારી લાડકી નુ દરેક પગલુ, જાણે ધબકે હદય નો ધબકાર બની.

પહેલુ તે પગલુ ભર્યુ....

- જતીન
#મારીલાડકી #હેત્સી #પગલું

#પગલું

=============================
પા પા પગલું એક, નાનું પ્રેમ સ્વરૂપ ભરું છું,
મમત્વ વશ બાંધ્યા તાણાવાણા માં ભરું છું,

દિવ્યતા માં તરબતર, સાનિધ્ય તારું સદાય,
ચૈતન્ય વિલાસ, આત્મચેતના માં હું તરુ છું;

સાત સાત વખત વિચારી ને #પગલું ભરુ છું,
છતાં કોઈ ભુલ હોય તો બતાવ સારથી❗
હમણાં જેની સજા ભોગવી રહ્યો છું,
એ 'કર્મ' કયું?એ તો જણાવ સારથી❗

-રજનીકાન્ત 'જુગલ'💞

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં
#પગલું

આ ડાળ ડાળ જાણે કે પગલા વસંતના,
ફૂલો એ બીજું કૈં નથી પગલા વસંતના.

આ એક તારા અંગેને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયાં ફાંટા વસંતના.

મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા આજ આંખમાં આંબા વસંતના.

ઉડી રહ્યાં છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયાં છે આજ તો છાંટા વસંતના.


#પગલું

એક પણ #પગલું લક્ષમ્ણ રેખાની બહાર પડ્યું છે તો ખેર નથી!!😡
ઘરમાં જ રે'શો તો રાવણ તો શું! કોરોના ને પણ કંઈ વેર નથી!!🤗
-મોદીકાકા😜