પગલુ Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

પગલુ Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful પગલુ quote can lift spirits and rekindle determination. પગલુ Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

પગલુ bites

#પગલું

===={}====={}====={}====

સ્મરતા સુભગ સમન્વય કરતું,
સ્મૃતિ માં,પગલું છે ફક્ત તારું;

રખેને ભટકી જાય,મન ભુલી જાય,
ચૈતન્ય સહ સાનિધ્ય ,ફક્ત તારું;

#પગલું પ્રેમ નું ભર્યું હતું તમારા તરફ
જોયાં જ્યારે તમને પહેલી જ વખત

બેચેન થઇ જતુ હતું મારુ આ દિલ
જોતો નહીં જ્યારે તમને એક દિન

ખબર હતી જ કે નહીં મળો તમે
છતાં ન કર્યું પાછું #પગલું અમે

#પગલું

#પગલું
==========================
જરાક બહેકાવી રહ્યો છે, પગરવ તારો,
પતખડ માં ખડખડ, સરર અવાજ તારો;

વીતેલા વસંતના સંભારણા માં અદભુત,
અકથ્ય છે પ્રેમાસ્પદ‌, વાણી વિલાસ તારો!

ચૈતન્ય સભર સ્મિત રેલાવી અનન્યભાવે,
અદ્વૈત અનુભૂતિ માં, દ્વૈત લિબાસ તારો;

અનંત અનુરાગ છે, આનંદ મય દ્વાર અહીં,
પ્રકૃતિ નો પ્રસાર છે, ત્રિગુણાત્મક જ તારો

============================

#પગલું

સ્વસ્થ મન હોય, શાંત ચિત્ત હોય,
એક પગલું અંતઃકરણ માં થી હોય;

અનેકવિધ ક્રિયા કલાપ ,પ્રકૃતિ માં,
ચૈતન્યમાં પગલું , ખુદની તરફ હોય;

=====================

#પગલું
મારી આગળ ચાલશો નહીં_ કદાચ હું ન અનુસરું.
મારી પાછળ ચાલશો નહીં_ કદાચ હું દોરું નહી.
મારી પડખે ચાલો_ બસ, મારા સાથી બની રહો.

જ્યારે એક સ્ત્રી લગ્ન જીવન,
તરફ પોતાના પગલા માંડે છે,
ત્યારે તે અજાણતા માં એક, ફરજ બાજુ પોતાનું પગલું ભરે, છે...!
#પગલું
લી:જય મોદી

સમુદ્ર કિનારે પડેલા તારા-મારા પગલાંનો એહસાસ,મને હજુ પણ છે,
છાપ ભલે ભૂંસાઈ ગઈ પાણીની ઓટ સાથે,પણ હ્રદય ઉપર છાપ હજુ પણ અકબંધ છે.

#પગલું