પગલુ Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

પગલુ Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful પગલુ quote can lift spirits and rekindle determination. પગલુ Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

પગલુ bites

ચાલ્યા હતા અમે એકબીજાના હાથ પકડીને
ડગલે ને પગલે વાત કરી હતી હાથ પકડીને
#પગલું

યાદ આવે ડગલે પગલે બાપુ
છોડી ગયા કેમ આ જગને બાપુ?

ફરી બની જાઓ પથદર્શક અમારા
ચાલવું છે તમારા પગલે બાપુ !!
#પગલું

#પગલું

બસ એક ખોટું પગલું
આખુ જીવન બરબાદ કરી શકવા સક્ષમ છે....!✍

લી.દિવ્યાંગ ચાવડા.✍

મારે તારી ખુશીઓ નું કારણ બનવું છે
મારે તારી રાતો નું સપનું બનવું છે
અરે
મારે તો તારી સફળતા નું માત્ર એક #પગલું પણ
બનવું છે!