Janmashtmi Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Janmashtmi bites

નંદલાલનો નાનો લાલ,

યસોદાજીને મનાવતો લાલ,

માખણ ચોરી ખાતો લાલ,

મસ્તીમાં ફરતો લાલ,

ગોપીઓ સાથે રાસ રમતો લાલ,

દુષ્ટોને હણતો લાલ,

દુનિયા પર લીલા કરતો લાલ,

સૌને ગમતો પ્યારો લાલ…


જય શ્રી કૃષ્ણ


ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ..

કૃષ્ણજન્મોત્સવ જન્માષ્ટમીની શુભકામનાઓ..


#સારાવિચાર #મારાવિચાર #goodthinking #vishvkhoj #manojnavadiya #gujaratipoem #krishna #janmashtmi #gujaratikavita #nature #god

મળ્યો જન્મ કારાવાસમાં,
જુદો થયો એ તો માતા પિતાથી,
હતો જગતનો નાથ એ,
તોય જીવન ભરપૂર સંઘર્ષોથી.
હતું નહીં જ્યારે બોલવાનું ય ભાન,
હુમલાઓ સહ્યા અનેક.
શીખવ્યા સૌને પ્રેમનાં પાઠ,
શીખવ્યું એણે હસતાં સદાય.
હોય પરિસ્થિતી કોઈ પણ,
ગભરાવું નહીં ક્યારેય,
હોય જો વિશ્વાસ પોતાનાં પર,
મુશ્કેલીઓ દૂર થશે અપાર.
શીખવે કાનુડો એક જ વાત,
યાદ કરો સાચા અર્થમાં,
તો એ રહેશે સદાય આસપાસ.
જય શ્રી કૃષ્ણ🙏


#Janmashtmi

#Janmashtmi
જ્યારે જ્યારે મારગ ને અંધકારે રોક્યો
તારી વાંસળી નો નાદ મને છે સંભળાયો.
સમજાયું પછી રહસ્ય તારા જનમ નું જ્યાં
ધોર અંધારી રાતે કેમ અવતર્યો માનવ થઈ!
જય શ્રી કૃષ્ણ
#janmmahotsav
#શ્યામ
#શ્રી

#Janmashtmi
हे कृष्ण कन्हैया,ओ रास रचैया,

तुम ही माखनचोर ह्रदय बसैया।

नंदबाबा का लल्ला प्यारा,

यशोदा की आंखों का तारा,

माटी खा कर मुख के अंदर ,

ब्रह्मांड दिखा ड़ाला सारा।

पूज्य बड़े बलदाऊ भैया
तुम ही माखनचोर ह्रदय बसैया।
हे कृष्ण कन्हैया,ओ रास रचैया

डॉअमृता शुक्ला

કાન્હાના જન્મની રીત તો
બીજી બાજુ રાધા સાથેની પ્રિત
આયો રૂડો મન મોહક આયો
કેમકે જન્માષ્ટમીનો ઉત્સવ આયો

ગોપીઓ હરખાઈ ,
ચિતચોર આયો
આયો રૂડો મન મોહક આયો
જન્માષ્ટમીનો ઉત્સવ આયો

અબીલ ગુલાલથી વ્હાલા ને સજાયો
હર ઘર આજ નંદલાલ આયો
આયો રૂડો મન મોહક આયો
જન્માષ્ટમીનો ઉત્સવ આયો



#Janmashtmi

#Janmashtmi

बोलो श्री कृष्ण कन्हैयालाल की जय|

इस शुभ पर्व पर जानिए धर्म और अध्यात्म के प्रति: https://hindi.dadabhagwan.org/path-to-happiness/spiritual-science/know-bhagavad-gita-as-it-is/bhagavad-gita-summary/

में दीवानी तेरी प्रीत की ओ कान्हा..
मुझे बंसी की धुन सुनाओ ना..
ह्रदय में बस तुम बसे हो ओ कान्हा..
मुझे एकबार खुद से मिलाओ ना..
ये राधा तुजको पुकारे ओ कान्हा..
मेरी मटकी से भी थोड़ा मक्खन खाओ ना..
तुम प्रेम के परमात्मा.. ओ कान्हा..
मेरी प्रीत को अपनाओ ना...❤️
#Janmashtmi

देखो जन्माष्टमी का त्योहार आया।
साथ में कान्हा का सारा प्यार लाया।
नंद घेर आनंद भयो कहते ज़ूलते सब।
हर घर में खुशियों की बहार लाया।

#Janmashtmi

-Dr. Pruthvi Gohel

जिसके बोल भगवदगीता के नाम से जानें गए,
खुद न जाने कितने नामों से पहचाने गए।

सांवली सूरत से मन मोह जातें,
हर स्थिति में न जाने कौनसी लीला कर जाते।


#Janmashtmi