chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

પરિણામનો સંતોષ તો પરિશ્રમથી જ થાય.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સહજ પરિવર્તન જ સાત્ત્વિકતા બક્ષે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જીવી લેવા જેવી ક્ષણોને જે જીવતો નથી એના માટે અમુક ક્ષણો જીરવી ન શકાય એવી બની જતી હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

મુદ્દો ગમે તે હોય, મામલો ગમે એટલો ગંભીર હોય, સમજુ માણસ એ જ છે જે સ્થિતિને સારી રીતે સમજી શકે છે અને શાંતિથી સમજાવી શકે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

પ્રેમનું પ્લાનિંગ ન હોય. આનંદની એપોઇન્ટમેન્ટ ન હોય. મજાની યોજના ન હોય. ઉત્સાહની રાહ ન હોય. જિંદગી પીપીટી, પાવર પ્રેઝન્ટેશન બનાવીને જીવાતી નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

પોતાની વ્યક્તિનો મૂડ પારખતા તમને આવડે છે? આપણા મૂડથી પ્રેમ થાય એના કરતાં આપણી વ્યક્તિના મૂડથી પ્રેમ થાય એ વધુ ઉમદા હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જીવી લેવા જેવી ક્ષણો પૂરેપૂરી જીવી લેવાય એ જ જિંદગી છે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જિંદગીની અસ્થિરતા જ એ વાતની સાબિતી છે કે જિંદગી વહે છે, જિંદગી આગળ ધપે છે, જિંદગી ગતિમાં છે. જિંદગીને જીવવા માટે જિંદગીને સમજવી પડે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સફળતાની શક્યતાઓ હોય છે. આપણામાં બસ ટકી રહેવાની આવડત હોવી જોઈએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes