chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

આપણે જેટલો સમય નફરત કે દુશ્મનીના વિચારો કરીએ છીએ, એટલો પ્રેમ કરવાનો સમય ગુમાવીએ છીએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

રાત બિહામણી જાય તો સમજવું કે આપણે દિવસ વીતાવવામાં ક્યાંક ભૂલ કરી છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જે કમાનને માન આપતો નથી તેને ગતિ અને અધોગતિનું ભાન રહેતું નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

અસત્યને જ હંમેશાં ઢાંકપિછોડાની જરુર પડે છે. એટલે જ કદાચ નગ્ન અસત્ય જેવો શબ્દ ક્યારેય સાંભળવા મળતો નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

ભરોસો તૂટવાના ભયથી તમે જો કોઈ પર ભરોસો મૂકતા ડરતા હો તો સમજવું કે તમને તમારી જાત ઉપર જ ભરોસો નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જેટલી વખત આપણી પોતાની વ્યક્તિ સાથે ઝઘડો કરીએ છીએ એટલી વખત આપણે આપણી સૌથી વહાલી વ્યક્તિને પ્રેમ કરવાની તક ગુમાવતા હોઈએ છીએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

ઈગોને ક્યારેય પ્રેમ, સંબંધ કે લાગણીથી મોટો થવા દેવો ન જોઈએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સન્નાટો એટલે માણસ ઉપર ઉતરી આવેલી એકલતાની આફત.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સફળતા માટે પ્રયત્નો અને સંબંધો માટે પ્રેમ ક્યારેય ટાળવો નહીં.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes