chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

 ફેર પડતો હોય એની સાથે આપણે ‘ફેર’ હોઈએ અને ‘અનફેર’ ન થઈએ એ મહત્ત્વનું હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સંઘર્ષ જો સહજ હોય તો સંતાપ લાગતો નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

 સત્યનો અસ્વીકાર અસત્યનું આરંભબિંદુ હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

ઉંમર તો માત્ર એક આંકડો હોય છે જે દર વર્ષે બદલતો રહે છે, પ્રેમ વધતો રહે તો એ આંકડાનો ભાર લાગતો નથી. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

તમારી સફળતા, તમારી મહેનત, તમારી આવડત અને તમારા કાર્યને બોલવા દો, એના માટે મોઢું બંધ રાખવું પડે છે!  
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

દરેક સફળતા સુખની ગેરંટી આપતી નથી, પણ સફળતા મળે ત્યારે આપણને આનંદ તો થતો જ હોય છે. સફળતા માટે સંઘર્ષ અનિવાર્ય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

તમે ઇચ્છતા હોવ કે તમારી કદર થાય તો સૌથી પહેલાં બીજાની કદર કરતાં શીખો. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

-- Krishnkant Unadkat

Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111229819

તમે ઇચ્છતા હોવ કે તમારી કદર થાય તો સૌથી પહેલાં બીજાની કદર કરતાં શીખો. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

પ્રેમમાં હોઈએ ત્યારે વાતો કરવા માટે વિષય શોધવા પડતા નથી. ફાલતુ વાત પણ ફેબ્યુલસ લાગે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes