chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

જેને ભૂલતા આવડે છે એને યાદ રાખવાનું શીખવું પડતું નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

આપણા સંબંધનો આધાર આપણા સંવાદ ઉપર હોય છે. બોલતા બધાને આવડે છે, વાત કરતા બહુ થોડા લોકોને આવડતું હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

ઊંઘ પરનો કાબુ તમે ગુમાવી દીધો હોય તો સમજવું કે દિવસની અને જાગૃત અવસ્થાની કમાન આપણા હાથમાંથી છટકી ગઈ છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સદવિચારો જ્યારે પ્રકૃતિ બની જાય ત્યારે આંતરિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

ભૂલ સ્વીકારવામાં જેને નાનમ લાગે એ માણસ ક્યારેય મોટો ન થઈ શકે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

દિવસ દીવા જેવો હોય એની જ રાત રળિયામણી હોય છે. જેનો દિવસ જ અંધારા જેવો હોય એની રાત ગભરામણી હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

નફરત એક એવો રાક્ષસ છે જે તમારો ઉમદા સમય ચાઉં કરી જાય છે અને દિલના એક ખૂણાને ખોતરી નાખે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

સત્ય અને સત્વ હોય તો જિંદગી સદાયે સજીવન રહે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

જે પોતાની જાગૃત અવસ્થાને છેતરે છે, તેને ઊંઘ ઉજાગરાનો દંડ કરે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes