love to write....

ક્ષિતિજ
ધરતી અને આકાશ નું મિલન

-Komu

એ આંસુઓ માં પણ પુર ની તાકાત હોય છે સાહેબ, તણાઈ જવાય છે....

તારા સંગાથ ને છુપાવી રાખ્યો છે,
મારા પાલવ ની ગાંઠ માં....

તારી યાદો ને કેદ કરી રાખી છે,
મારી આંખો ના પલકાર માં....

Read More

વાત હોય,
જો રાધાજી ના શ્યામ ની,

કે પછી, સીતાજી ના રામ ની

છે તો ગાંઠ સાચા પ્રેમ ના તાંતણ ની....

હાલી હું તો છલકાતા બેડ લઈને,
એ લહેરાતા પાલવ ના છેડ લઈને,
મન ના માણીગર ના નેમ લઈને...

મેઘમલ્હાર માં વાદળ ની નાદારી ન પૂછ,
પ્રીત છલકાવતા આ હૈયાની વેદના ન પૂછ....

નીકળી પડી છું તારી યાદમાં,
લઈને હામ મારા આ દિલમાં,
ભૂલી પડી તારી ગલીઓ માં,
તું જ છે મારી આ આંખોમાં...

ભીની છે મારી આંખલડી,
સુની છે આ ઘોર રાતલડી,
ફરું છું આમતેમ એકલડી...

સુંવાળો છે તેનો સંગાથ
છાની તો છે આ વાત....

ભાગુ હું પાછળ અથાગ
છાની તો છે આ વાત....

મિલન તો જાણે પ્રયાગ
છાની તો છે આ વાત...

Read More

રહેવું છે તારા અંતર ના ઓરડામાં,
શીતળતા દેખાય છે તારી પાંપણમાં,
થોડું રોકાણ કરવું છે તેના છાંયડામાં...