Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

આજના પવિત્ર દિવસે રક્ષાબંધન હોવાથી અમારા બહેનો ને જણાવવાનું કે આપ સૌ કરાટે અને કુંગ ફુ શીખી લેશોજી... જેથી તમારા ભાઈઓને કોઈ હેરાન કરે તો આપ અમારી રક્ષા કરવા દોડી આવો...એમ તો અમારા બહેનો ને શબ્દવેધક બાણ ચલાવતા ખૂબ સારી રીતે આવડે છે .. એટલે વાંધો નહીં આવે...હા હા હા હા હા....@ રવિના દિદુ @ હિના દિદુ @ અમી દિ @ શેફાલી દિ @ કાવું દિ... હેપ્પી રક્ષાબંધન....

mayur123

મિત્રો, શિક્ષકો વિશે એલફેલ લખેલા આ લેખ વિશે આપનું શું મંતવ્ય છે??

ashkreshmiya

મિત્રો, શિક્ષકો વિશે એલફેલ લખેલા આ લેખ વિશે આપનું શું મંતવ્ય છે??

ashkreshmiya

Good Morning

goodmorningyoutubemovies092236

*ભાવ-સ્નેહનું સતત સર્જન,*
*અદકેરું બંધન*
*રક્ષાબંધન.*
*રેશમનો તાર,*
*એક અનોખો સાર,*

*ભીંજાય એમાં આખો સંસાર.*
*આ રક્ષા ની દોરી એ ફક્ત દોરી નથી આતો બહેન નો ભાઈ ને અને ભાઈ નો બહેન ને હૃદય થી અપાતો લાગણી ઓ નો દસ્તાવેજ છે*
*રક્ષા બંધન ની ખુબ ખુબ‌ શુભેચ્છાઓ*

pandyaravi540gmail.com

Kuchhi Kavita 

naranjijadeja7114

પિરામિડ કાવ્ય

                  અજવાળું

                      આ
                     રાત
                    જૂઓને
                    ઘનઘોર 
                   અંધારું લૈને
                  રોકવા આવી છે
                  પણ  કેટલી  ઘડી 
                  રોકી શકશે  સૂર્યના
                 ધસમસતાં અજવાળાં !!

@ નટવર ટાંક
      જૂનાગઢ.
                     
      

natwartank

પિરામિડ કાવ્ય

                  અજવાળું

                      આ
                     રાત
                    જૂઓને
                    ઘનઘોર 
                   અંધારું લૈને
                  રોકવા આવી છે
                  પણ  કેટલી  ઘડી 
                  રોકી શકશે  સૂર્યના
                 ધસમસતાં અજવાળાં !!

@ નટવર ટાંક
      જૂનાગઢ.
                     
      

natwartank

Read my book 'ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 10' on MatruBharti App. 

daksheshinamdardil

કોઈ નો 'ભાર' ના રાખે મુરારી 'વ્યાજ' સહીત આપે ગિરધારી... જય નંદલાલા

parthlakhani