Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

@heart_and_soul_143
Instagram page

rishichopda

Love

rishichopda

બન્ને ને જીવમાં જીવ આવ્યો...
એને જીવ બચ્યાનો...
અને મનેે જીવ બચાવ્યાનો...
ને અંંતે મળ્યું પરમસુખ સંતોષનું...

simranmis33gmail.com14470


' सावली '
सावलीला म्हणालो थांब
ती म्हणाली मला जायचय 
मी म्हणालो का ? तुला नाही का 
माज्या बरोबर रहायचय
ती म्हणाली तुज्यात 
आता काय राहिलय
कारण तुज्या डोळ्यात 
तुला येणार मरण मी पाहिलय
तीच उत्तर ऐकून 
मी तर सुन्नच पडलो 
आसवच हरवली डोळ्यातून 
क्षणभर कोरडाच रडलो
पुन्हा सावलीला म्हणालो थांब 
ती पुन्हा म्हणाली मला जायचय
मी म्हणालो थोडाच वेळ , तर म्हणाली 
तुला मरताना मला नाही पहायचय 
खुप आग्रह केला 
शेवटी ती निघून गेली 
पण हो, जाता जाता माज्यासाठी 
आसव दोन ढालून गेली 
आणि आता .....
आणि आता माज्याशिवय ती 
एक एकटीच रहातेय
मी निजलोय सरणावर 
ती दुरून खेळ पहातेय
होय ..... 
ती फक्त दुरून खेळ पहातेय

heartbucket

dineshparmarsagargma

'જીવનમાં વિષદોષ નું કારણ કુંડળીમાં રહેલા ગ્રહો નહીં પરંતુ મન માં રહેલા વિચારો પણ હોઈ શકે'
-વાઘેલા શિલ્પા'નવ્યા'

vaghelashilpa

હરીશરણ અને હરીસ્મરણ... અંખડ ભરોસો મુકી શકે જે ઠાકર પર એને જ તે તારે છે... જેમ નરસિંહ મહેતા અને મીરાંબાઈ એ મુકયો... હવે જીવનની નાવ તારા હાથમાં હરી.. પણ આપણે આપણું ચિંતા નુ પોટલું હરીના ખોળામાં નાખી નથી શકતા... બુદ્ધિ અને તકૅ જયા કામ નથી લાગતા... ત્યારે તેનો આશરો.. અને તુ જેમ રાખ તેમ રેવુ.. આ વિશ્ર્વાસ પ્રગટે ત્યારે તે સાથ આપે છે. જય બ્રીજગોપાલ..

parthlakhani


અમારા એંજીનિયરીંગમાં  કોઈપણ વસ્તુ  ને સમજવા અલગ અલગ દિશા થી જોવામાં આવે છે જેથી એને સંપૂર્ણ  સમજી શકાય... 

અને છતાં ના સમજાય તો એના સેક્શન કાપીને સમજાવવામાં આવે છે... 

આમ તો માણસ વસ્તુ નથી સજીવ છે.... 

છતાં થયું પુછી લઉં... 

શું માણસ ના ફોટો પણ અલગ અલગ દિશા થી આ માટે જ પાડવામાં આવતા હશે કે બીજું કોઈ કારણ હોઈ શકે?? 

શું આ રીતે માણસને સમજી શકાય?? 




#Sweet beat Frdzzzzz 

rohit123