🌹આજનો સંદેશ પ્રેમી-પ્રેમિકાને નામ🌹
તમારા દુઃખમાં ભાગીદાર,તમારી કપરી સ્થિતિનો સાથીદાર અને તમારી તબિયતની વારંવાર સંભાળ લેતો,પોતાનો ખ્યાલ ભૂલી સ્વખર્ચે કાર કે બાઈક સાથે હાજર રહી તમારી પડખે રહેતો,ભૂખ તરસ લાગી છે?એવું સતત પૂછતો અને ભાવતું પીણું કે ભોજન જમાડતો,તમને ઈચ્છા થઇ કે નવાં કપડાં કે જરૂરી વસ્તુઓ મને લઈ આપો:એવું કહેતાં મોંઘી અને ગમતી વસ્તુઓ લઈ આપતો,પોતાનું ગમે તેવું કામ પડતું મૂકી એના તાલે નાચતો,નોકરીએ જવાનું કે ગમે તે શહેરમાં ઇન્ટરવ્યૂ માટે જવાનું હોય તો અંગત રક્ષક જેમ ફરજ બજાવતો,પ્રવાસ કે મૉલમા બ્રાન્ડેડ ભેટ લઈ આપતો,વાર તહેવારે ગમતી મોંઘી ગિફ્ટ લેતો,જનમ દિવની પ્રથમ wish કરતો,નિયમિત ખિસ્સા ખર્ચી કરતો,તમારી તમામ મોજ-શોખને માટે મહેનત મજૂરી કરતો અથવા ઓવર ટાઈમ નોકરી કરી તમારી જરૂરિયાત પુરી કરતો એક સાચો "દોસ્ત" એક બે વખત તમારી માગણી ના સંતોષી શકે તો અતિશય તીવ્ર ગુસ્સાનો ભોગ બનતો,સહનશીલ,નક્કી થયેલા પ્લાન મુજબ થોડો લેટ પડે તો એની ધૂળ ખંખેરી નાખે તે છતાં એ સોરી..સોરી.. સોરી!! બોલતો મિત્ર!!!એક બે નાનકડી ભૂલનો શિકાર બને તો વરસોના સંબંધને તમેં એક ઝાટકે તોડી નાખો ત્યારે એ દોસ્તનું દિલ કેવું કેવું રુદન કરતું હશે!!એનું એક સેકન્ડમાં દિલ તોડી નાખી તમેં લેશમાત્ર એનો વિચાર નથી કરતાં અને એવું નથી લાગતું કે આપણી મિત્રતા માત્ર એક તરફી,સ્વાર્થ સભર હોય છે!!એનું હ્રદય રડે ત્યારે સમજી જજો કે એના નિઃશ્વાર્થ પ્રેમમાં તમારા ભગવાન તમારાથી નારાજ થાય અને તમારું ધારેલું કામ ના થાય તો સમજી જવું કે તમેં આકારણ કોઈનું દિલ દુભાવ્યું છે.તેનું પરિણામ ભોગવો છો.
🌹નીતિમતા ના હોય તો નીયતિ નારાજ થાય જ!!!🌹
"બની શકે ના ફાવે તો! તેનાથી દૂર રહો,પરંતુ કોઈનો ઉપકાર માથે ચડાવી સોરી કહેતાં શીખો."
- વાત્ત્સલ્ય
. 🌺વિશ્વ મહિલા દિવસની શુભકામના🌺