Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

"इंसान अपनी सोच का अपारदर्शी मुखौटा ओढ़ लेता है जिसका त्याग असंभव है"
---डॉ अनामिका----

rsinha9090gmailcom

પ્રણયની મહેંક દિલમાં
હજી પણ તરબતર છે
મારો સાથ તારો હાથ
આજનમ બરકરાર છે …
-કામિની

kamini6601

ફાવે તો તું આવજે મેં ના પાડી નથી આંગણ મારે આવવાની.!
તને ખોટું લાગે,સાચું લાગે બધા તારા જ નિર્ણય હોય છે.
- વાત્સલ્ય

savdanjimakwana3600

ઇગોઇઝમ'ને લીધે આ સંસાર ઊભો છે. બંધન 'ઇગોઈઝમ'ને લીધે છે. 'ઇગોઈઝમ' કોઈ પણ રસ્તે બંધ થાય તો છૂટાય. - દાદા ભગવાન

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/nNUIrnSt

#quotes #quoteoftheday #spirituality #spiritualquotes #DadaBhagwanQuotes #dadabhagwanfoundation

dadabhagwan1150

ek cha meri teri najro se.....

dhumdapratikdhavalbhai213409

✨ब्रह्मचर्य ही जीवन है।
💫⛅☃️शु प्रभात 🦚

krick

બને એટલા પંખી ઘર બનાવો🙏
આ નીસ્વાર્થ ભાવે સેવા છે..
આખી ધરા ને સંગીત મય રાખનાર , જેમને જોઈ ને મન પ્રફુલ્લિત થાય છે તે પક્ષીઓ ને
વાવા જોડું વધુ વરસાદ, ગરમી ઠંડી થી બચાવવા પક્ષી ઘર શ્રેષ્ઠ ઉપાય છે,
તમે બધાયે પણ જોયું હશે ગઈ વખતના વાવા ઝોડાના લીધે
આપણા પંથકમાં ઢગલા બંધ નાના પક્ષીઓ ઝાડ નીચે મરેલા પડેલા જોવા મળેલ
ટોપલા ભરી ભરી ને લોકોએ એ મૃત શરીરને બહાર નાખેલ , રદય પીગળી જાય આંખો ભીજાય જાય તેવા કરૂણ દ્રશ્યો હતા..
જીવ પ્રેમી પ્રજાને વીનંતી..પક્ષી ઘર બનાવો, જેટલા મંદીર છે જેટલી શોસાયટી છે ,જેટલા કેપેબલ લોકો છો, પક્ષી ઘર બનાવો🙏🙏🙏🚩

hemantchayayahoo.com134011

તારી યાદ આવે છે .

વિચારોમાં ખોવાઈ હસ્યા કરું છું,
જ્યારે ચહેરો નજર તારો આવે છે...

#_krishna 💞

avinashparmar224012

વાત એક નહીં બે કહું, પણ
આ સમજેલાં મનવાળાને કહું,

વાતને ફેંકે નહી એ કચરામાં, પણ
એને ઉતારે એવાં મનવાળાને કહું.

મનોજ નાવડીયા

manojnavadiya7402

True words Self writing ✍️

k.s.vyas

kishanvyas9642

Sara tendulkar create

mbh8611

gautam0218

gautam0218

gautam0218

gautam0218

gautam0218

અધૂરપ...

એક આશ સાથે તને મોકલેલી,
કેટલીય કવિતાઓની અથાગ મહેનત બાદ જ્યારે,
તું મળવા આવે છે ત્યારે,
શિશિરની આ શીત સાંજ,
ઓસની જેમ ક્ષણિકતાનો ગુણ આત્મસાત કરી લે છે!

-નીલકંઠ

#afteralongtime

neelkanthvyas3915

શોખ તો સહસ્ત્ર છે,સાથે સાથે એ શોખીન
જીવને કોઈ જોનાર તો હોવું જોઈએ ને.!!!
- વાત્સલ્ય

savdanjimakwana3600

આજ બધા બીઝી છે,તો આવતી કાલ કોઈ બીજી હશે..!!
ચોંટી ના રહો ઉખડો,થોડા ખખડો આવતી કાલ કોઈ બીજાની હશે !!!
- વાત્સલ્ય

savdanjimakwana3600

મારે પ્રેમ તો તને નથી જ કરવો પરંતુ થઇ જાય તો વિરોધ ના કરતી !!!
હવે હાડકાં બઉ ધોયાં આ મનખો ધોવો તારા પ્યારના પીયૂષ વડે.
- વાત્સલ્ય

savdanjimakwana3600

कागा कागा पुकारते मैं थक गया मीठी बानी बोलता कोयला आ गया !!!
कैसे समझाऊं इनको मुझे मीठे बोल सुननेसे ज्यादा कड़वें ज्यादा भा गया ll
- वात्सल्य

savdanjimakwana3600