The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
उम्मीद रखना मना है कविता जिंदगी बेमानी लगता है हमें तेरी कहानी अनजाने लगता है आज सुबह उठे हम पर होस में हम थे ही नहीं खो दिया खुद को कई उन कहानियों में जो सुनी सुनाई लगी बहुत शोर शोराबा सुन के उठा था पर जागी सुबह तो अपना कोई नहीं लगा एक डरावनी सपने का अंत हुआ पर जो सामने था वह दर्दनाक सच्चाई था जिसे देखकर अपना होस संभालना मुश्किल लगा जिंदा दिली बन कर रहना मुश्किल लगा और हमने खुद को खुद ही दफना दिया वही जहां जिंदा होकर मुर्दा चल रहे थे वो कब्रगाह लाशों की नहीं थी वह कब्रगाह रहा उम्मीदो की थी जहां बड़ी बड़ी अक्षर में लिखा गया था उम्मीद रखना मना है यहां आप जिंदा तो हो पर जिन मना है 🥀🫀🖤 यह कविता आप सबको अच्छे लगे तो आगे पढ़ते रहिए मैं आपकी प्रिय लेखक अभिनिशा❤️🦋💯
ऐसा भी क्या तुम्हारा नजदीक आना हुआ .. तुम तो कवरेज एरिया के ही बाहर हो गए..
“प्यार सिर्फ़ साथ रहने का नाम नहीं होता, यह वो एहसास है जो दूर रहकर भी दिलों को जोड़कर रखता है। जहाँ सच्चा प्यार होता है, वहाँ शब्द कम पड़ जाते हैं और खामोशी भी सब कुछ कह जाती है।”
હંમેશાં શાંત બન, થોડો શબ્દોમાં સંયમ બન, થોડો સ્વભાવમાં મીઠાસ બન, થોડો દોડવામાં વિરામ બન, થોડો વિચારોમાં ઊંડાણ બન, થોડો સંબંધોમાં વિશ્વાસ બન, થોડો પોતાનામાં સમજ બન, થોડો જીવનમાં સમતોલન બન મનોજ નાવડીયા
Goodnight friends.. sleep well
“एक लड़की अगर रो भी दे तो लोग उसे कमजोर कह देते हैं… लेकिन वही लड़की जब माँ बन जाती है, तो उसका हर आँसू ताकत बन जाता है। क्योंकि माँ वो नहीं जो कभी गिरती नहीं, माँ वो है जो गिरकर भी अपने बच्चों को कभी गिरने नहीं देती।”
माई_डियर_प्रोफेसर का भाग 11 आ चुका है। आप लोग पढकर कमेंट कर दो।
https://www.facebook.com/share/p/1AwMejqSfo/
🤣🤣🤣
❛અંત નો પણ અંત હોય છે..! કોઈયે ક્યાં અનંત હોય છે..!! પાનખર પણ એક ઘટના છે..! બારેમાસ ક્યાં વસંત હોય છે..!! એમ તો બધા લાગે એક સરખા..! ભગવાં પહેરેલ ક્યાં સંત હોય છે..!! બધુંય એમ સહજ મળતું નથી..! નાહક માણસ નો તંત હોય છે..!! અહીં અવતરવાની શરત હોય છે..! સ્વીકારો, સઘળું નાશવંત હોય છે...!❜
🤣🤣🤣 ચૂડેલે બન્નેની ઈચ્છા પૂર્ણ કરી....
સ્પર્શ દઈ પાણી વહી જાતું હશે ત્યારે આ પત્થરોને પણ કંઈક તો થાતું હશે.
તરસુ છું હવે તો એ રાત માટે જયારે સપને આવી ને તુ હળવેકથી કહે.... આજ સપનું છું પણ કાલ તારી જ પાસે હકીકત બનીને આવીશ
और पुरानी बातें याद नही,.... हां उसकी कमर के नीचे एक तिल था,!!
તારા પ્રેમ ની એવી અસર થઈ.. દવા ને દુવા બંન્ને બેઅસર થઈ........
એક સંદૂક ફગાવી ઇચ્છઓ ની....દરિયા મા.... તારી સઘળી યાદ ફરી ફરી ને તાજી કરી દરિયા માં.. ખારાશ ને પામી ને ...મીઠાશ ક્યાં માપી શકે કોઈ... જીવંત આ વાત ને મારી મેં દરિયા માં.... સંદૂક એવી .....કે ખજાનો મબલક હતો... ઉઘડતા પાછી....નકોચે વાળી મેં દરિયા માં ચમકવુ આ ચાંદ નું પણ કશુક સળ વડિયા નો અણસાર આપે... મેં ચાંદની ને નિત બાળી.... જોને દરિયા માં....
જ્યારે મને તારી તરસ લાગે.. એ ક્ષણ મને ખુબ સરસ લાગે... પછી ભલે ને એ ક્ષણ આવતા વરસ લાગે....
*👉☺️સાથ છોડનારને તો ખાલી બહાના જોઈએ, 😘બાકી નિભાવનારા તો મોત ના દરવાજા સુધી સાથ છોડતા નથી સાહેબ...!!!👈💖💝*
❛આ માણસ અજાયબ ને અવળુ ભણે છે, ફસલને નહીં, વાવણીને લણે છે. નથી હોશ એને કે ગૂંગળાઈ જાશે… એ બારી વિનાની ઈમારત ચણે છે.❜ ~ મોના નાયક 'ઊર્મિ'
તારી સાથે આવો જ સંબંધ રહ્યો, તો આ દિલની આગાહી છે કે હવે પ્રેમની મૌસમ બહુ દુર નથી !!
#shabdone_sarname__ #શબ્દોને_સરનામે__
इक तेरे ख्याल के बाद रहता नहीं कुछ याद ... बस इतनी सी है मेरी मोहब्बत की इंतिहा....!!
किन शब्दों में लिखूं तेरी अहमियत... बस तू समझ ले, तेरे बिना कुछ अच्छा नहीं लगता !❣️💞
I don’t ask the world for my identity… I create it myself. Where people give up, that’s where my real flight begins.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser