Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

Jay Shri Ram !!
Jay Bajrangbali !!

kamleshparmar213429

"जो शेर शायरियों से मुहब्बत हुआ करती
रोज लाखों आशिकों की खुदकुशी हुआ करती."
--डॉ अनामिका--

rsinha9090gmailcom

like 💕🙏

barjeasi

આ દર્દો તો હંમેશા મારી પાછળ પડ્યાં છે,
એક મટે નહીંને બીજાં હજું પાછળ ઉભા છે,

બીજાને કહીએ તો મીઠું ભભરાવે એવાં છે,
દર્દ સાજા કરેને એવા કોઈ હજું મળ્યાં નથી,

થાય એમ કે હવે રોજ એકલાજ આથમ્યા છે,
પણ સમય વહેને આપો આપ સાજા થયા છે.

મનોજ નાવડીયા

manojnavadiya7402

अ से अनार, आ से आम,
मिलकर बोलो जय श्रीराम।

इ से इमली, ई से ईख,
रामायण सिखाती, सबको अच्छी-सीख।।

उ से उल्लू, ऊ से ऊँट,
राम नाम का भर लो हर कोई घूंट।

ए से एड़ी, ऐ से ऐनक,
श्रीराम का रथ, हनुमानजी के साथ।।

ओ से ओखली, औ से औरत,
राम नाम से सजी है हर मूरत।

अं से अंगूर, अ से आकाश,
राम का नाम है सबसे खास।।

भक्तों बजाओ, जोर से ताली,
असीम होगी तुम्हारी झोली खाली। - ©️ जतिन त्यागी

jatintyagi05

શબ્દધાર કે ચૉકલેટ મધુરી,
નયનોએ રચી ગઝલ મધુરી.
સ્પંદન-સ્પંદનમાં સ્મૃતિ ધબકતી,
યાદોમાં ભળી મીઠાશ અધૂરી.
DMeeti
#Radhe Radhe
#Darshu
#chocolateday

jari

Arz kiya hai...

mitra1622

Arz kiya hai...

mitra1622

Arz kiya hai...

mitra1622

Arz kiya hai...

mitra1622

આજે શહેરના નાકે રમતાં બાળકો ક્યારનાય દાદાની રાહ જોઈને ઉભા રહ્યા હતા,દાદા રોજ આ સમયે મંદિરે દર્શન કરવા આવતા ત્યારે તેમનાં ઝભ્ભાના ખિસ્સામાંથી જુદીજુદી ભાતની ચોકલેટો કાઢીને બાળકોને આપતા સાથે જ ત્યાં આસપાસ ફરતાં કુતરા અને ગાયોને રોટલી કે બિસ્કીટ નાખતા.

આજે ઘણો સમય થઈ ગયો પણ દાદા દેખાતા ના હતા,બધા જ બાળકો નિરાશ મુખે ઘર તરફ જવા જતા જ હતા ત્યાં કોઈએ તેમને અટકાવ્યા. ઉભા રહો,બેટા,જરા,ઉભા રહો,,,

આ સૌમ્યા નો અવાજ હતો તેને બાળકોની પાસે જઈને બધાં જ બાળકો ને ચોકલેટ આપી.

બાળકો એ સૌમ્યા પાસે થી ચોકલેટ તો લઈ લીધી પરંતુ દરેકનાં એક જ પ્રશ્ન હતો કે,

આજે દાદા કેમ ચોકલેટ આપવા ના આવ્યા?

સૌમ્યા ની આંખોમાં થોડા આંસુ ભરાઈ આવ્યા અને કહ્યું, બેટા તે હવે નહીં આવે તે ઘણાં જ દૂર ચાલ્યા ગયા છે!હા, પણ મને તે કહેતા ગયાં છે કે તમારા જેવા બાળકોને રોજ ચોકલેટ કે કંઈક ભેંટ આપજે, રસ્તે રઝળતાં પશુને રોટલી કે બિસ્કીટ આપજે,

તેમની ખુશી મારી અંતિમ ઈચ્છાની પૂર્તિ હશે,તેમજ તારા જીવનમાં પણ ખુશીની ક્ષણો લાવશે.

parmarmayur6557

@dil_ki_kalam_se77 my insta id...
support me there guys!!

raj1453

आज आशिकों की वेलेन्टाइन नवरात्र का तीसरा दिन है।
आज सभी आशिको द्वारा उनकी माशुका देवियों को चॉकलेट का भोग लगाया जायेगा।
😜😜😜🤣🤣🤣🤣

jighnasasolanki210025

imran

imaranagariya1797