Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

મૌનને જ અંતિમ Stage માની લીધો છે,
Hi, Hello થી આગળ હવે જવાતું નથી.

પ્રેમ પડ્યો છે ફિક્કો આજે પહેલીવાર
'તું કેમ છે?' એથી આગળ હવે પુછાતું નથી.

chiragkakkad

I invite you to -

FREE 14 Days | Breathing & Meditation Challenge
with ART OF LIVING
🗓️ Date: 29 Jul - 11 Aug
⏰ Batch Timings (IST)
7 AM | 11 AM | 7 PM

✨ Join me for a life-changing experience! 🤩

To Join🧘🏻‍♂️
➡️ https://meditate.artofliving.org

vsctikmani6883

घास के तिनके जो थे बेकार कूड़े में शुमार,

चंद चिड़ियों के हुनर से आशियाने हो गए।

hemantparmar9337

💖💖

shamimmerchant6805

💐💐

shamimmerchant6805

વ્યક્તિત્વ ખીલતું, ખીલતું ખીલતું, સંપૂર્ણ વ્યક્ત થાય છે, એ પરમાત્મ દશા! - દાદા ભગવાન

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/6VAXKGme

#Spirituality #ReligionSpirituality #Trending #status #viral #quoteoftheday #spiritulquotes #dadabhagwan #dadabhagwanfoundation

dadabhagwan1150

Good morning 🌄

dr.bhairavsinhraol9051

Thank you
આભાર
धन्यवाद
🙏🙏🙏

shwetalpatel001gmail.com122020

......जीवन में अवहेलना के प्रसंग जब आते है।
हमारा अंतर्मन व्यथित हो उठता है।
हमारे अंदर समाहित जितनी भी ऊर्जा होती है वह खो जाती है।
उचित अनुचित में भेद करने को हम असमर्थ हो जातेहै।

और अपने कर्तव्य को करने के बजाय शोक तथा व्यथा में खुद को जकड़ लेते है ,
तब चाहिए हमे श्री सखा जैसा उपदेशक ।
जो बता सके हमारे असीमित ऊर्जा को ।
जो दिखाए मार्ग।
हर दम।
विराट रूप दर्शन।

grahul.105011

રાત અંધારી,
ચંદ્ર ને તારા રમે
સંતાકૂકડી.

કાળું વાદળ
આવ્યું, ચંદ્ર છુપાઈ
આગિયા જુએ.

નભમાં તારા
ટમટમે આગિયા
વૃક્ષ ડાળીએ.

મંદ પવન
સાથે શશી આભમાં.
ચાલતો લાગે.

પુનમે ચંદ્ર.
આખાં નભ નું શ્વેત.
તિલક લાગે.

parmarmayur6557

👇Save Your Friend's Status👇
#H_R

er.hr.731220

ન બોલેલા ભાવ શબ્દોમાં સાચવ્યા છે.
તારા આગમન નાં વિચારો સાચવ્યા છે.

ગુલાબની પાંખડીનો તારો સ્પર્શ સાચવ્યો છે.
મારી આત્મામાં તારી આત્માનો પ્રણય સાચવ્યો છે.

સાથે જોયેલા તમામ શમણા સાચવ્યા છે.
તારી જીદ સાથે તૂટેલો સબંધ સાચવ્યો છે.

વિશ્વાસમાં થયેલા અવિશ્વાસ ને વેદના એ સાચવ્યો છે.
હૃદયમાં કંડારેલી તસ્વીરને ઉતારીને સાચવી છે.

છોડીને પણ તને બંધ આંખોમાં સાચવ્યો છે.
વર્ષોનુ આ બંધન ખુટતુ તુટતુ સાચવ્યું છે.


વેદનાની કલમે 💓❤️

palewaleawantikagmail.com200557