chintan_quote Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

chintan_quote Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful chintan_quote quote can lift spirits and rekindle determination. chintan_quote Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

chintan_quote bites

આપણે કોઈના માટે કંઈ કરીએ એની એને સમજ હોય જ છે. જેને કદર હોતી નથી એને ક્યારેય કદર થવાની જ નહીં. એનો અફસોસ પણ નહીં કરવાનો.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

અપેક્ષાઓ જ્યારે ગિવ એન્ડ ટેકનો વ્યવહાર બને ત્યારે એ વેદના આપતી હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

તમને તમારા માટે ન ગમતું હોય એવું તમે કોઈના માટે ન બોલો. આપણે જે બોલીએ એનાથી આપણે જ ઓળખાઈ જતા હોઈએ છીએ. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

ગ્રંથિઓ તૂટે એવી હોય ત્યારે જ તેને તોડી નાખવી જોઈએ. ગ્રંથિને ન તોડીએ તો એના ઉપર વળ ચડતાં જાય છે, એ પછી ગ્રંથિ તૂટતી નથી, સંબંધો તૂટી જાય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

માણસની મેચ્યોરિટી એના પરથી નક્કી થાય છે કે એ કોઈ બાબત, પ્રસંગ કે ઘટના વિશે શું અને કેવો રિસ્પોન્સ આપે છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

જે ‘લય’ને સમજી શકતા નથી એનો ‘વિલય’ વહેલો થઈ જાય છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

સંબંધોની નિષ્ફળતા માટે ઘણી વખત નિખાલસતાનો અભાવ કારણભૂત હોય છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

કોઈની સફળતાની ઈર્ષા ન કરો, એની આવડતને ઓળખી એને અપનાવવાનો પ્રયાસ કરો. ઈર્ષા પણ પોઝિટિવ હોઈ શકે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

જ્યાં બધું  ધરાર થતું હોય ત્યાં કંઈ જ સરળ, સહજ, સાત્ત્વિક કે સંવેદનશીલ હોતું નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat