loveforliterature Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

loveforliterature Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful loveforliterature quote can lift spirits and rekindle determination. loveforliterature Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

loveforliterature bites

આમ તું હા કહે છે ને વર્તન સાવ ના જેવું
મને તું વિસ્તારમાં સમજાવ આ તે કેવું?

સાવ અનોખું પાત્ર મળ્યું છે મને તારા જેવું
હવે તું મને કે મારે તારા વિશે શું કેવું?

જાણે મુખ લાગે તારું એકદમ ચંદ્ર જેવું
ને તું જ કે ઉગતા સૂર્ય ને મારે શું કેવું?

દરરોજ સૂર્ય સાથે થાય મારે બબાલ જેવું
બેઠા બેઠા તારે જોવાનું આ નાટક કેવું?

આ થયાં પછી પણ હાસ્ય નિર્મળ જળ જેવું
એમાં હવે તું કે દરિયાને મારે શું કેવું?

કિનારે શાંત ને મધદરિયે હિલોળા જેવું
ને ફરિયાદમાં પર્વતને મારે શું કેવું?

લાગે છે કે નથી અહીં કોઈ દેવ અંશ જેવું
એ પણ કહે આ સવાલોમાં મારે શું કેવું?

:- દેવાંશ ચૌહાણ

આ કવિતા જો તમને ગમી હોય તો લાઈક અને કૉમેન્ટ કરો
અને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી. 😀🙏

આ કવિતાનું સંપાદન @graphic_house29 દ્વારા કરવામાં આવેલું છે.

#dewansh #dariyo #mountains #imagination #god #vichar #aboutimagination #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #gujaratiliterature #loveforgujarati #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature

આ કવિતામાં મેં અરસપરસ વાર્તાલાપની વાત કરી છે. જેમાં દર્શાવ્યું છે કે, "તમે ગમે તેવા ફાકા અને ઊંચી વાતો કરી લ્યો પણ છેલ્લે રસ્તો ન મળે ને તો ઈશ્વરને જ પ્રાર્થના કરવી પડે છે."

આ કવિતા જો તમને ગમી હોય તો લાઈક અને કૉમેન્ટ કરો અને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી. 😀🙏

આ કવિતાનું સંપાદન @graphic_house29 દ્વારા કરવામાં આવેલું છે.

#dewansh #dariyo #sea #ishvar #god #vichar #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #gujaratiliterature #loveforgujarati #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature

કવિતા :- મજાની એ વાત કરીએ

સૌથી પહેલાં તો બધાને મિત્રતા દિવસની શુભેચ્છાઓ (Happy Friendship Day to all) 👐😀

આ કવિતા મે મારા મહાવિદ્યાલયનાં જીવન (College Life) પર લખેલી છે. આ કવિતામાં મે મિત્રોની યાદ, મસ્તી અને મહાવિદ્યાલયમાં અભ્યાસ પત્યાં પછી ઘણાં વખતથી મળી નથી શકાતું તેના પર લખેલી છે.

જો તમને આ કવિતા ગમે તો તમારા મિત્રો સાથે શેર કરો અને તમને ગમે તો આ કવિતા ને લાઈક અને કૉમેન્ટ કરવા વિનંતી 😀

આ કવિતાનું સંપાદન (Editing) @graphic_house29 દ્વારા કરવામાં આવ્યું છે.

#dewansh #friendship #friendshipday #vichar #masti #mitro #collegedays #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature

સપનાઓથી ભરેલા દિલમાં ભંગાણ પડ્યું,
હવે આ આશાઓના કાટમાળનું શું કરું?

- કિંજલ પટેલ (કિરા)

#world_of_kiraa #classicliterature #loveforliterature #writingcommunity #reading #loveforwriting #heartofliterature #hopequotes

• એક પત્ર વરસાદને સરનામે •

આખરે તું હવેથી થોડાક મહિનાઓ અમારી સાથે વિતાવિસ. પણ, સાથે સાથે અહીંયા ગરીબોનું પણ થોડુંક તું ધ્યાન રાખજે. કેમ કે, અહીં બધાને પાક્કા ચણતર નથી તો આ સમગ્ર વસ્તુઓને ધ્યાનમાં રાખીને વરસવા દેવ અંશની વિનંતી. આ બધાં મુદ્દાઓ તને સમજાવ્યાં બાદ હંમેશાની જેમ ખુલ્લાં હ્રદયે તને આવકારતો માત્ર ને માત્ર દેવાંશ. 😀

આ પત્રનું સંપાદન @graphic_house29 દ્વારા કરવામાં આવ્યું છે. 😄👐

#dewansh #aboutrain #ahmedabadrain #nature #letter #alettertorain #patra #vichar #jalsa #khushi #dairy #creative #kavi #poetrycommunity #lettercommunity #poetryofinstagram #lettersofinstagram #poetsofinstagram #poet #letterlover #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature

Do you really think that I care if you hate me?
Think about it yourself darling,

Don't waste your time
As nothing will work on me
Now it's my time to shine
I don't need you as only hate to love me
I don't need that which comes with condition
Which always gives unendurable pain

I walked through the puddles
And found my way
You are mistaken that I can't be myself
It's you better you leave now for good
You don't deserve the love that I had for you
Or I'll ruin you till the end

- Kinjal Patel (Kiraa)

#world_of_kiraa
#blackpink
#mypassion
#loveforliterature
#followingmyheart

આ કવિતામાં જે હાલ પરિસ્થિતિ (મહામારી) ચાલી રહી છે આપણાં દેશમાં તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. વધુ કાંઈ બોલી શકાય તેમ છે જ નહીં. પણ, જો તમને આ કવિતા ગમે તો વધુ ને વધુ લોકો સાથે શેર કરો. ☺️

#dewansh #corona #death #vichar #god #pray #prayersneeded #tears #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature

Let me be honest with you,
I should not have fought with you,
I know, I deserve it,
But will give me one more minute,
So I can make it to you one last time,
It's OK if you leave after that,
Just let me be yours one last time,
Can you forgive me one last time,
Doesn't matter if it is temporarily,
Just be with me for a short time,
B'coz I don't have anything without you.

- Kinjal Patel (Kiraa)

#onelasttime
#world_of_kiraa
#backtoyou
#loveforliterature
#nevergiveup

કવિતા :- આંસુનો સોદો કરવા

આ કવિતામાં હું કહું છું કે, જ્યારે કોઈ દુઃખમાં હોય ત્યારે તમે સાથ દેવા જાવ તો ભલે જાવ પણ કદાચ ત્યારે દુઃખ ઓછું હશે ને બીજા દિવસે દુઃખ વધી પણ શકે અને જો તમે એ સોદો કરવા જતાં જ હોવ તો રોકડિયું હૃદય અને રોકડિયું મન લઈને જાજો એ સિવાય જાશો તો ભાગીદારીમાં ખોટ વર્તાશે અને હા ભાઈ બીજા દિવસે પછી આ સોદામાં કાંઈ પણ ફેરફાર થશે નહીં તો તમને જો પોસાય તો જ બીજી વાર જાજો.

આ કવિતામાં અમુક શબ્દો અમુક વસ્તુ માટે પ્રયોજવામાં આવ્યાં છે જેવાં કે,
આંસુનો સોદો કરવા :- દુઃખમાં ભાગીદાર થવા
ચારેય બાજુ મોજા ફરી વળ્યા :- દુઃખમાં નીકળતા આંસુની ધાર
નાવિક :- આંખની કીકી
બીજો નાવિક :- બીજી આંખની કીકી
લ્હેરો થોડીક શાંત પડે :- દુઃખની લાગણીનો ઉમળકો

આ કવિતાનું સંપાદન @graphic_house29 દ્વારા કરવામાં આવ્યું છે અને જો તમને આ કવિતા ગમે તો વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી અને તમારા બધાનો પ્રતિભાવ આ કવિતા પર આપવા વિનંતી 🙏

#dewansh #dariyo #nadi #river #sea #eye #vichar #jalsa #khushi #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature