Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

dream will come true.............

lk2433554gmail.com182641

પ્રગતિની દોડમાં ભાગી રહેલ સંતાનો ઘણી વખત એ ભૂલી જાય છે કે માતા-પિતા પણ જીવતાં-જાગતાં માણસો છે, સાધન નહીં. જીવનનાં ક્યા પડાવે કોનો સાથ છૂટી જશે તેની ખાતરી ન હોવા છતાં, છેક છેલ્લી ઘડી સુધી ‘હજી એક દિવસ, હજી એક દિવસ..’ ભાગી લેવાની ઘેલછા ક્યાં લઇ જાય છે એ બાળકો સમજી શકતા નથી. એટલે જ, બાળકોમાં પોતાનો સહારો શોધતા માતા-પિતાએ પોતે એકબીજાનો આધાર છે તેમજ તેઓ માતા-પિતા પછી અને પતિ-પત્ની પહેલા છે એ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ, ખરું ને? 👴🤝👵

Click the link to read the short story and please don't forget to write me back...

👇👇👇✍️🙏

https://swatisjournal.com/ashray-a-short-story-in-gujarati

-

-

-

#stories #smallstories #fiction #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

swatisjournal

Pls save our relationship
in 6 hour
pls reply hetal

I will log out from this application on the date 07/03/2025

l

chirag1768

અમે જે જે એક્સપ્રેસ ગ્રુપ માં આ રવિવારે બાયો ડાયવર્ઝિટી પાર્ક જઈએ છીએ જે લોકેશન પર થી પ્રભુદાસ ઠક્કર કોલેજ નજીકથી જવાનું છે.
નજીક જ દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં હું ભણેલ પણ ઘેર આવવા મેઇન રોડ પરથી બસ પકડવાની હતી એટલે એ તરફ વિશ્વકુંજ ના રસ્તે ક્યારેય ગયો નથી.
જગ્યા પરથી એક મેમરી યાદ આવી જે ત્યારે અમદાવાદ હશે એને જ ખ્યાલ હશે.
27 જુલાઈ 1973 (27 ઓગસ્ટ હોઈ શકે) ના સાંજે અમે લાલ દરવાજા નાણાવટી લો કોલેજમાં કોઈ વકતૃત્વ કે પર્સનાલિટી જેવાના ક્લાસમાં હતા ને સાંજે 6.30 વાગે ઓચિંતી સાયરન વાગી, ક્લાસ છોડી બધાએ ભાગવાનું હતું. નહેરુ બ્રિજ પરથી એકાદ ફૂટ પાણી જતાં હતાં. મારી સાઇકલ પર હું પાછળ બેઠો ને મિત્ર જતીન પટેલે પેડલ માર્યા ને પુલ ક્રોસ કર્યો ત્યારે સાચે બારે મેઘ ખાંગા થયેલ.
બીજે દિવસે ખબર પડી કે સાબરમતીમાં એવું ભયંકર પૂર આવ્યું કે એની બે તરફના પાલડી જમાલપુર કોચરબ ના વિસ્તાર સાફ થઈ ગયા.
કોલેજ એક વીક બંધ રહી. કુતૂહલવશ કોઈ મિત્રો સાથે જૂની સ્કૂલ તરફ ગયો તો મ્યુઝિયમ અને સ્કૂલના પહેલા માળ ડૂબી ગયેલા, NID ની ખાલી છત દેખાતી હતી અને ટાગોર હોલ નો પેસેજ, પગથિયાં પાણીમાં.હોલ અર્ધો જ દેખાતો હતો.
હું NCC માં હતો. 4 દિવસ પછી પૂર ઓસર્યા ત્યારે પ્રભુદાસ કોલેજ નજીક સોસાયટીઓ માં બેઠા ઘાટના નાના તો હાઉસો માં ત્રણ ફૂટ ગંદો કાદવ. અમારે પાવડા થી આ કાદવ કાઢવાના હતા. કોઈના ઊભાં રસોડાં ન પથ્થર સુધી કાદવ હતો, નીચે ઘરવખરી તણાઈને એઓસાયટીની શેરીમાં પડેલી.
કોરોના પછી બાંધ્યા એમ મોં પર કપડાં બાંધી કામ કરેલું. એ વખતે પણ RSS કે જનસંઘ ન ખાખી ચડ્ડી વાળા યુવાનો રીસ્ક્યુ માં આવેલા.
બસ, એ વિસ્તારની મારી એક માત્ર મુલાકાત હતી.
હવે રિવર ફ્રન્ટ સાથે ફરીથી જોઈશ.
સાબરમતીએ એકાએક ખૂબ રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું ને પારાવાર ખાના ખરાબી થયેલી.

sunilanjaria081256

જિંદગી..

krupalipatel.810943

શ્રીનીમભાઈ અને શ્રીમતિ તુલસીબેન તમારા ચાવવાથી
અમારાં ગળાં થયાં મીઠાં !
મિત્ર ભાઈ આદુ ! કુમારી ફુદીનાબેન! તમેં તો
અમારી સુધારી દીધી સવાર.
- વાત્સલ્ય

savdanjimakwana3600

૬ માર્ચ, ૧૯૭૧ના રોજ પૂજ્ય દીપકભાઈને, પરમ પૂજ્યદાદાશ્રી પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારે તેઓ સત્તર વર્ષનાં હતાં. આત્મજ્ઞાને તેમનામાં આ અસાધારણ જ્ઞાન, અક્રમવિજ્ઞાનને ઉંડાણથી શીખવા અને સમજવાની ધગશ જગાવી.

પૂજ્યશ્રી દીપકભાઈનાં જ્ઞાન દિન નિમિત્તે એમની જીવન યાત્રા વિષે અધિક વાંચીએ: https://dbf.adalaj.org/SXgN1ePF

#pujyashree #spiritualmaster #enlightened #enlightenedone #spirituality #spirituality #spirituallife #DadaBhagwanFoundation

dadabhagwan1150

सपने दिखने क्या बंद हुए!!
हक़ीक़त ने नाता तोड़ लिया.
---डॉ अनामिका----

rsinha9090gmailcom

મોજીલો મારુત
વહેલી સવારે આવ્યો રે સૂરજ,
આવ્યો આવકારવા ઠંડો મારુત!
સ્વેટર ને શાલ બધા મૂકી દીધા ,
આવ્યો ઠંડો મારુત ને કાઢી લીધા!
સાફ કરું આંગણું ને ચડે તેને સૂર,
વિખેરી પાંદડા ને કેવો એ ભાગે!
મંદિરે ધજા કેવી આકાશે લહેરાય,
ઘૂઘવતો તો આવી વંદન કરતો રે જાય!
આવ્યો ધીમે ને પછી ઝડપી રે વાતો,
ઉડતા પંખી ને કેવા મસ્તીથી તાણી રે જાતો!
સૂકા ઝાડવાને કેવી સૂકી રે ડાળીઓ,
ઝાડવે ઊંચેરી કેવી સુકી રે ફળીયો(શીંગો)!
આવે જોરથી પવનને કેવી એ ઝૂલે,
ખડખડ હસેને જાણે તાળી એ પાડે!
પીળા તે પાન કેવા ખરી રહ્યા,
ખિલતા તે પાન કેવા જોઈ રહ્યા!
ખીલી રહી કળીઓ ને ખીલ્યા રે ફૂલ,
ફુલડાની ફોરમે મીઠો મહેંકે મારુત!
બેઠી વાહનમાં ને વાયુ ચકચૂર,
ખેંચે વાહનને જાણે મસ્તીમાં મશગૂલ!
ઉડાડે રેતી ને કેવો એ નાચે,
ડોલાવે ઝાડવા ને આંખો મીંચાવે!
પવનથી રણમાં રેતીના ઢૂવા રે થાય,
શાંત થાય પવનને કેવા આકાર રચાય!
જય શ્રી કૃષ્ણ: પુષ્પા એસ ઠાકોર

thakorpushpabensorabji9973

ફૂલોએ ફોરમ ફેલાવી ને
પંખીઓએ રેલાવ્યા કલરવના સૂર!
મંદ મંદ વાય પેલો મીઠો મારુત
વસંતમાં ઠંડક પ્રસરાવે ઠંડી મારુત!
આંગણે પધારે આજ મોઘેરા મહેમાન,
ઢળાવી ઢોલીયાને હૈયાને હેતે થી
સૌને કહી રામ રામ તેમને આવકારવા!
શોભા વધારે એમાં જોવો ને કેવી
પાથરે પ્રકાશ કેવો આંગણે આવી ને
સૂરજના આ રૂપેરી કિરણો!
જય શ્રી કૃષ્ણ:પુષ્પા એસ ઠાકોર

thakorpushpabensorabji9973

gautam0218

gautam0218

gautam0218

gautam0218

बाल कविता ✍🏻

jigyasusaini2900

સમય જતાં લોકોનાં જીવન સુખ-સાહ્યબી વડે ભર્યા ભર્યા ચોક્કસ થયા છે. આ વધતી ભૌતિકતાએ લોકોનાં બેંક એકાઉન્ટ, મકાન વગેરે ભરી દીધા છે એ બધા જોઈ શકે છે, પણ એમનાં મન ખાલી થઇ રહ્યા છે એ ભાગ્યે જ કોઈ નોંધી શકે છે...🧐😞



આ Small Story સંબંધને નામે સમાજમાં પ્રસરી રહેલી પોકળતાને અરીસો બતાવવાનો એક પ્રયાસ માત્ર છે.. 🎭🪞 ગમે તો, કમેન્ટ્સ લખી તેમજ પોસ્ટ શેયર કરીને બિરદાવવાનું ચૂકશો નહીં✍️🙏.



વધુ વાર્તાઓ વાંચવા માટે આપેલી લિંક ક્લિક કરશો.. 👇👇👇https://swatisjournal.com/category/small-stories

-

-

-

#stories #smallstories #fiction #tinystories #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

swatisjournal

કાળનું આ ચક્ર ફરતું કાળ પર
જિંદગી આવી ઊભી છે ઢાળ પર
કોઇ પીંછા ખેરવી ઊડી ગયું
છે હજી એકાદ ટહુકો ડાળ પર...

dipika9474