Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

hello sir

juber840535

हर हर महादेव 🙏

machhindramali4455

જીવન તારું,સપના તારા,લક્ષ તારું,
હાર, જીત, મહેનત બધું જ તારું.

તો પછી આ ફાલતુ માણસોની વાત
સાંભળી હાર માની લેવી..!

આ તો કેવું નાટક તારું..?
the story book

heenagopiyani.493689

ન તો સંઘર્ષ ઓછું થઈ રહ્યું છે

ન તો ફરિયાદો ઓછી થઈ રહી છે

ઓછી ‌થઈ રહી છે તો માત્ર ..

જિંદગી......

The story book ☘️

heenagopiyani.493689

" ડુબ્યો ભોગવિલાસમાં "

જીવનભર ડુબ્યો રહ્યો ભોગવિલાસમાં.
ને જીવતો રહ્યો છે હમેશાં આભાસમાં.

ભૌતિક સર સામાનને સમજીને એ સુખ,
હદથી પણ વધારે ભરતો રહ્યો આવાસમાં.

અતિ ભોગવિલાસમાં રાજાના રાજ ગયાં,
પાછું વળી જોઈલો એકવાર ઈતિહાસમાં.

પાશ્ચાત્ય સંસ્કૃતિની દેખાદેખીમાં "વ્યોમ"
ભીંસાતો જાય છે વ્યસનનાં નાગપાશમાં.

નામ:-✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

omjay818

શિકારી થઈ ને તીર મારો છો તેનો કોઈ અફસોસ નથી,
પણ આ ચણ નાંખી છેતરો છો ને એ વાત ખટકે છે.

dipika9474

Do You Know that once you have decided that you want to settle all accounts with equanimity, it will happen, and there will come an end to it all?

Read more on: https://dbf.adalaj.org/jBqX96ra

#doyouknow #karma #spirituality #DadaBhagwanFoundation

dadabhagwan1150

જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.
પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.
અને એ રસ્તો એને જ મળતો હોય છે
કે જેનો ચહેરો સદાય હસતો હોય છે

hate story book, ☘️

heenagopiyani.493689

good morning 🌹

mrsfaridadesar

એક તસવીર આપણી પણ
લઈ લઈએ
ખબર નહીં ક્યારે તસ્વીર
બની જઈએ…
-કામિની

kamini6601

♥️ imran ♥️

imaranagariya1797

भारत की धरती ने ढाले।
मानवता के पुरुष निराले।।

आदि काल से धर्म-ग्रंथ ने।
सद्गुण के ही भाव उछाले।।

राम कृष्ण महावीर बुद्ध ने।
जीने के नवसूत्र खंँगाले।।

समय समय पर हटी बुराई।
सच्चाई के खोले ताले।।

हिन्दुस्ताँ ने लिखी कहानी।
मानव-हित अध्याय-उजाले।।

छुआछूत की गुजरी बातें।
भेद-भाव कब हमने पाले?

बुरे कर्म का बुरा नतीजा।
मुखड़े रँगे सदा ही काले।।

रामायण गीता पुनीत हैं।
हम सब उसके हैं रखवाले।।

मनोज कुमार शुक्ल *मनोज*

manojkumarshukla2029

મારા શ્વાસનો આધાર તું, જીવનનો સાર તું,
આ દિલની દરેક ધડકનમાં, મારો પ્યાર તું.

તારા વિના આ જિંદગી, લાગે છે સાવ સૂની,
મારી દરેક ખુશીઓનો, જાણે ભંડાર તું.

તારી નજરનો જાદુ એવો, ઘાયલ કરે છે દિલને,
મારા દરેક દર્દની જાણે, સાચો ઇલાજ તું.

દુનિયાની ભીડમાં પણ, તને જ શોધે છે નજર મારી,
મારા એકલાપણાનો, સૌથી સારો સાથ તું.

તારી મીઠી વાતોથી, મહેકે છે મારી દુનિયા,
મારા દરેક સપનાઓનો, સુંદર આકાર તું.

આ 'વેદનાનુ' દિલ તો હવે, તારું જ દીવાનું છે,
મારા ગીતોનો સૂર તું, ને મારી ગઝલનો સાર તું.

palewaleawantikagmail.com200557

rgposhiya2919

💘 imran 💘

imaranagariya1797

मै मन से कह रही हूँ!
मै भावना से कह रही हूँ!
मै विचार कर कह रही हूँ !
मै लिख कर कह रही हूँ !
“मैने सदैव अपना अहित सोचा है
मुझे सोचना नहीं आता इसलिए
तु सोचना मेरे लिए माँ तु जो सोचना वही करना 🕉🙏✡️❤🙌✡️

ruchidixit324gmail.com8469

खुद को भूल जाते है जब भी आती है
कलम हाथ में,
होती है बस शब्दो से बाते ओर भरते जाते है
प्यार से खाली पन्ने,
कुछ होती है ऐसी दुनिया जंहा सब भूल
उसमे ही मशगूल हो जाते है,
जहां मीला नही सूकून वो शब्दो से
बयान कर देते है,
वही है दुनिया हमारी उसी में हम जी लीया
करते है।
shital ⚘️

dhumdapratikdhavalbhai213409

मुझे मानव बनाया मेरे भीम ने,
मुझे मानवता सिखाई मेरे बाबा साहेब ने। 🙏

anjanalodhari3579

ધારતા હતા કેવી ને કેવી થઈ ગઈ,
જીંદગી પણ વાર્તા જેવી થઈ ગઈ !!
💛🧡❤️

dipika9474

दर्द पुराने लिखूं या.... ताजे
जख्म लिखूँ.....
या जिसने दिए जिक्र उसका
लिखूँ
लब है खामोश.. चुप है
कलम.. तुम ही कहो,,
अब कैसे हाल ये दिल
लिखूँ,,@

arandhanpura24gmailc

Let's take a look at the divine moments from the Germany Tour 2025 photo gallery: https://dbf.adalaj.org/gAUrUuru

#photooftheday #picoftheday #Photogallery #PujyashreeDeepakbhai #Germany #DadaBhagwanFoundation

dadabhagwan1150

જય ભીમ 💐💐🙏🙏

jighnasasolanki210025