Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

જિંદગી હતી વૈભવભરી,
મોજ શોખ કરતાં તે બાપુ હતાં,

ગુલામીની ઠોકર મોટી લાગી,
જલ્દી જ સમજ્યાં તે બાપુ હતાં,

જીવ્યાં સાદગી સરળતા સાથે,
પહેનતા એક ધોતીયું તે બાપુ હતાં,

સત્ય અહિંસાના પરમ પૂજારી,
આઝાદી અપાવી તે બાપુ હતાં.

૨ ઓક્ટોબર
શ્રી ગાંધીબાપુ જયંતિની શુભેચ્છાઓ

મનોજ નાવડીયા

manojnavadiya7402

good morning 🌄 friends 🤗😍🤗
have a great day 🤗🙂
jay shree Krishna 🙏🌺🙏

#_krishna 💞

avinashparmar224012

🦋...𝕊𝕦ℕ𝕠 ┤_★__
ए लड़की.मुझमें तू कुछ इस तरह से
  बसी है कि मुझमें मैं रहा ही नहीं,

लबों पर हर लफ़्ज़ तेरे नाम से साँसें
      बे-पनाह तेरी खुशबू लिए हैं,

कितनी ही तो कोशिश की है मैंने तेरी
  यादों से ज़मानत की’ मगर सच तो
दरअसल ये है कि मेरी आवारगी तेरे
           दर पर मुलाज़िम है,

प्यासे की प्यास को जैसे उठी हो दुआ
  तू हासिल मुझे खुदा की 'नज़र' थी,

मैं गंवार ना समझ कभी समझ ही न
सका अहलियत तेरी, तभी तो सोता
रहा हूँ आज़ तक लेकर आँखें भरी,

मैं रच भी दूँ नयी नदियां तेरी विरह
  में क्या ये कीमत मुनासिब होगी
            तुझे पाने को...🥀
──────────━❥
तुम लिक्खी जा चुकी हो लकीरों
            में मेरे दर्द सा"
या अब भी बाक़ी है मेरे अंधेरों में
             रौशनी कहीं,

मेरे ख्याल बे-लगाम तेरे ख्वाबों में
             आज़ भी हैं"
उम्मीदों के समंदर में ये गुमशुदा
         तैराक आज़ भी है,

आज़ भी चाँद मेरा लिए चांदनी
तेरी तलाश में है"
अधूरी ही सही मगर मेरी मोहब्बत
           तू आज़ भी है..💔
╭─❀💔༻ 
╨─────────━❥
♦❙❙➛ज़ख़्मी-ऐ-ज़ुबानी•❙❙♦
╨─────────━❥

loveguruaashiq.661810

Manifesting ❤️

arrugochhayat04gmail.com171627

🦋...𝕊𝕦ℕ𝕠 ┤_★__
ए लड़की.हर रात उतरने देता हूं सीने
में जहर उन बीते लम्हों की"
उन यादों का जिनमें सुकून तुम्हारे
साथ बिताए पलों का है,

जो याद दिलाता है एहसास तुम्हारी
छुअन का’ जो होता था मरहम
मेरे उन घावों का जिन्हें आँखें कभी
देख नहीं सकती थीं,
──────────━❥
हर रात उतरने देता हूँ सीने में ज़हर
उन बीते लम्हों की यादों का जिनमें
शामिल तुम्हारे लबों की वो हंसी भी
है जो अज़ीज़ थी मुझको मेरी साँसों
से भी ज्यादा,

सोचता था अक्सर देख कर आंखें
तुम्हारी कि कितने गहरे उतर चुके थे
हम अपनी मोहब्बत के समंदर में,
──────────━❥
हर रात उतरने देता हूँ सीने में ज़हर
उन बीते लम्हों की यादों का जिनमें
खनकती गूंज हमारे किए वादों
की भी है"

जो ज़िन्दा है मुझमें बनकर सांसें
नहीं देती है बिखरने मुझको,

कहीं मैं भी तेरी तरह" अनसुनी कर
धुन धड़कनों की,
शोर में दुनिया के गुम ना हो जाऊं,
──────────━❥
और हर रात उतरने देता हूं सीने में
ज़हर उन बीते लम्हों की यादों का
क्यूंकि ये ज़हर इस बात की गवाह
भी है कि"

मुद्दतों कामिल जो दुआ होती है
उसकी क़ीमत बेहिसाब और जो
ना कर सके अदा तो सज़ा भी
लाजवाब होती है..🔥
╭─❀💔༻ 
╨─────────━❥
♦❙❙➛ज़ख़्मी-ऐ-ज़ुबानी•❙❙♦
╨─────────━❥

loveguruaashiq.661810

સુની છે દિલ ની દુનીયા,
તારા વગર....
સુનો છે હીંચકો ઘર નો,
ને, સુની સાવ ડેલી તારા વગર..
તમરા બોલે છે આ સૂનકાર માં,
સુની સાંજ સાવ,
તારા વગર....

mrsfaridadesar

હે ! ભગવાન !
મારી જોડે જ લોકો કેમ રમત રમે છે?
જેમને હું મારાં જ સમજું છું !!!
- વાત્સલ્ય

savdanjimakwana3600

फिर उसी बेवफा पे मरना मजबूरी है

शायद जीने के लिए यही जरूरी है

spismynamegmailcom

અમે તો ખાલી ઇરાદો જ કર્યો હતો,
તમને ચાહવાનો,
તમે તો સનમ આદત બની ગયા,
ઈશ્ક ની ઇબાદત બની ગયા....

mrsfaridadesar

આ મંચ પર મારી લખેલ રચનાઓના ત્રણ લાખ ડાઉનલોડ પૂર્ણ થવા બદલ સૌ વાચકોનો આભાર.😊💐

s13jyahoo.co.uk3258

भटकता कोन है, मन या चित्त? चित्त क्यों और कब तक भटकता रहेगा? चित्त का भटकना दूर करके उसे स्थिर कैसे करे?

Watch here: https://youtu.be/0ZHOvSA1SaI

#spirituality #purity #man #spiritualtoday #religionspirituality #dadabhagwanfoundation

dadabhagwan1150

ભગતસિંહની બેરેક સાફ કરનાર ભંગીનું નામ બોઘા હતું. ભગતસિંહ તેને બેબે (મા) કહીને બોલાવતા હતા. જ્યારે પણ કોઈ પૂછે કે, ભગતસિંહ, આ ભંગી બોઘા તારી બેબે કેવી રીતે બની ગયા? ત્યારે ભગતસિંહ કહે, કાં તો મારી માં મારું મળમૂત્ર ઉપાડી લે કે આ ભલા માણસ બોઘો. હું મારી બેબે (મા)ને બોઘેમાં જોઉં છું. આ ફક્ત મારી બેબે છે.આટલું કહીને ભગતસિંહ બોઘેને બાહોમાં લઈ લેતા.ભગતસિંહજી ઘણીવાર બોઘાને કહેતા, "બેબે (માં), મારે તમારા હાથની રોટલી ખાવી છે." પણ બોઘા પોતાની જ્ઞાતિને યાદ કરીને અચકાતા અને કહેતા, "ભગતસિંહ, તમે ઉચ્ચ જાતિના નેતા છો, અને હું નીચલી જાતીને છું, ભગત, તમે તેને છોડો, આગ્રહ ન કરો."સરદાર ભગતસિંહ પણ પોતાની જીદમાં મક્કમ હતા, ફાંસીના થોડા દિવસો પહેલા તેમણે જીદ કરીને બોઘેને કહ્યું હતું, "બેબે, અમે થોડા દિવસોના મહેમાન છીએ, હવે અમારી ઈચ્છા પૂરી કરો!"બોઘેની આંખોમાં આંસુ આવી ગયા. રડતી વખતે તેણે પોતાના હાથે બહાદુર શહીદ-એ-આઝમ માટે રોટલી બનાવી અને પોતાના હાથે ખવડાવી. ભગતસિંહે રોટલીનો ટુકડો મોઢામાં મૂકતા જ બોઘે રડવા લાગ્યા. "એ ભગતાં, એ મારા સિંહ, ધન્ય છે તમારી માતા જેણે તમને જન્મ આપ્યો છે." ભગતસિંહે બોઘેને પોતાના છાતીએ ચાંપી લીધા.આપણા બહાદુર સરદાર ભગતસિંહજી આવી વિચારસરણીના માસ્ટર હતા. પરંતુ આઝાદીના 76 વર્ષ પછી પણ સમાજમાં પ્રવર્તતી ભેદભાવની લાગણી દૂર કરવા ભગતસિંહે 88 વર્ષ પહેલાં જે કર્યું તે આપણે કરી શક્યા નથી.આ દેશ મહાન શહીદે આઝમને સલામ કરે છે.

jeniagravatgmailcom

આ ચા વગર ની તો,
સવાર સાવ સુની,
તારી જેમ..
આંખ ખોલતાં જ જોઈ એ મને...
તું અને ચા.... લવ યુ જીંદગી....

mrsfaridadesar

તમને શું લાગે ? આ હ્દયને વાગતું હશે ?
ના પણ ખરેખર તો મનને વાગતું હોય છે.

મનોજ નાવડીયા

manojnavadiya7402

કાળા કળયુગ મા ધર્મ ની ધજા ફરકી સે
મતલબ મારા રામ નો વાયરો વાયસે...🚩

સનાતન ધર્મ ♥️

જય જય શ્રી રામ 🚩🙏🏻

kishorshrimali4376

◼️◾▪️
પ્રેમ થવાનું કોઇ કારણ નથી હોતું,
ને થઈ જાય પછી એનું કોઈ નિવારણ નથી હોતું....

#_krishna 💞
#_radhe_radhe 💫

avinashparmar224012

Jay shree Krishna 🌹

dr.bhairavsinhraol9051

gautam0218

gautam0218