Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

🙏🙏શહેરની એક જાણીતી મિઠાઈ ની દુકાને ભીડ જામી હતી.આસપાસ ટોળું વળ્યું હતું અને એક છોકરાને એક ભાઈ પકડીને મારી રહ્યો હતો. પુછતાં ખબર પડીકે જે મારે છે. તે દુકાન માલિક છે અને માર ખાનાર છોકરો એક ઝુંપડપટ્ટીમાં રહેતો ગરીબ બાળક હતો.

તે ગરીબ બાળક નો વાંક એ હતો કે તેને મિઠાઈ ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાં તે પકડાઈ ગયો જેથી માલિકે "મૂળાના ચોરને મુઠી નો માર" ન્યાયે ના અનુસરતા તેને તેનાં ગુના કરતા પણ વધુ મારી રહ્યો હતો.

આ ઘટનાક્રમ ચાલતો જ હતો ત્યાં જ મિઠાઈની દુકાન પર ચારપાંચ સરકારી ગાડીઓ આવીને ઊભી રહી ગઈ. ગાડી માંથી ઉતરીને સાહેબ જેવા લાગતા લોકો ફટાફટ મિઠાઈ ની દુકાનમાં ઘૂસી ગયા.

થોડીવાર પછી પુછતા માલુમ થયું કે મિઠાઈની દુકાનમાં ઈન્કમટેકસ ની રેડ પડી છે. જેમાં માલિક પાસે ઘણું જ કાળું નાણું ઝડપાયું છે.

તારે સમજાયું કે કુદરતનું ન્યાય નું પલ્લું કદાપિ એક તરફ ઝુકતુ નથી.🦚🦚

parmarmayur6557

🙏🙏અરે સખી બહાર નીકળીને જો. "ચાંદ" આજે સુરજની જેમ થોડો લાલ થયો છે.

નક્કી તેને "સંધ્યા ટાણે" તારાઓ સાથે તારા માટે 'ઝઘડો' થયો છે.🦚🦚

parmarmayur6557

sofia0895

દીકરી ની વેદના....🥺
❤️
પિયર:: મમ્મી,જમવાનું શું બનાવ્યું??
સાસરે:: મમ્મી,જમવાનું શું બનાવું??
.
.
.
માત્ર અડધા અક્ષર નો ફેરફાર છે.... પણ એક દીકરી ની આખી જીંદગી બદલાઈ જાય છે....😊❤️

bhavikarathod111739

મને ખૂબ વ્હાલી લાગે તું,
મારી આંગણાની પરી...

mrsfaridadesar

लोग एहसास की रौंदी हुयी गलियों में....
फेंक देते हैं ताल्लुक को पुराना करके......!!

chirag1768

મારે શું ?
મારું કામ તો થઈ ગયું ને ?
આ મારે શું ? નામનો જે રોગ છે,
એને સામાન્ય રોગ સમજવાની ભૂલ
કયારેય ન કરવી જોઈએ,
કેમકે એતો મહારોગ છે,
એક એવો મહારોગ, કે જેની દવા,
પુરી દુનિયામાં ઉપલબ્ધ નથી.

shaileshjoshi0106gma

माना हर घर में झगड़े होते हैं
किसी के छोटे
तो किसी के बड़े होते हैं
मगर इन झगड़ों को इतना शर्मशार ना बनाइये
ख़ुद को सही जताने के चक्कर में
अपने घर की औरतों के चरित्र पर दाग ना लगाइए
ये झगड़े तो विचारों का खेल हैं
जो दो दिन में बदल जाएगा
मगर उस दाग को ये समाज
जीवन भर ना बुलाएगा
क्रोध की अग्नि में यूं किसी का
जीवन ना जलाइये
एक हस्ती खेलती औरत को
जिन्दा लाश ना बनाइये
🙏

hemantparmar9337

" गलियों की सिफारिश "

जब आना तो कुछ यादें लेते आना
ख्वाब को हकीकत में बदलने के बाद जाना
गलियों की सिफारिश भी अजीब है मुझसे
मुलाकात का किस्सा यही छोड़ जाना ....

न देना मौका उन्हें ठिठोली करने का
और न सवाल खड़े करने का
बस मैं दुआ पढूं और तुम मुक्कमल होते जाना
मुलाकात का किस्सा यही छोड़ जाना ....

कुछ ऐसी मस्कत कर जाना
इन गलियों में अपनी तन्हाई छोड़ जाना
जब रोना चाहूं मैं गुजरते हुए,
खामोशी से आकर लिपट यूं जाना
मानो जैसे मेरे इंतेजार में थे
मुलाकात का किस्सा यही छोड़ जाना ....


Manshi K

manshik094934

रूठ कर जाऊंगी कहां मैं ?
शक की निगाहें थाम कर मुस्कुराऊंगी कैसे मैं?
अपना माना नही मैने पूरा हक जताया है
आपसे नजरे मिलाकर जाऊंगी कहां मैं?

Manshi K

manshik094934

यादों का सफर कभी खत्म तो न होगा
रूठ जाऊं अगर मैं तुमसे तो आंसू कम तो न होगा
माना हर शाम ढल जाता है तुम्हारी यादों में
मिलने की गुज़ारिश में इबादत कम तो न होगा


Manshi K

manshik094934

સમગ્ર પરિવારને શરદપૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏
જય શ્રી કૃષ્ણ 🙏🙏

depanidivyesh1139

good morning 🌄

mrsfaridadesar

ताल्लुक गहरा है तुमसे हमारा
इस लिए तलब ही जिंदा रखती है।

GOOD MORNING
HAVE A NICE DAY
I AM VERY SORRY FOR ALL
PLS FORGIVE ME
THANK YOU
I LOVE YOU ❤️❤️

chirag1768

◼️◾▪️
પ્રશ્ન એ નથી કે મૃત્યુ પછી જીવન હશે કે નહિ,
પ્રશ્ન તો એ છે કે શું આપણે મૃત્યુ પહેલાં
સારું જીવન જીવી શકીશુ......?

#_krishna 💞

avinashparmar224012

મુજને નિહારવાનો મોકો ખોઇશ નહિ,
પછી નજર લાગે એમ જોઇશ નહિ.!!

🙂♥️

kishorshrimali4376