Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

Do You Know that if you accept nature's justice and understand that, 'Whatever has happened is justice'; you will attain liberation?

Read more on: https://dbf.adalaj.org/7bJd01kb

#doyouknow #DadaBhagwanFoundation #justice #nyay #liberation #Trending #viral

dadabhagwan1150

ગરમી પીગળી ગઈ શેહમાં
જ્યારથી
ઠંડી નીકળી છે રાહમાં…
-કામિની

kamini6601

ए दिल है मुश्किल जीना यहाँ
ऐसे में जाएँ तो जाएँ कहाँ
छोटी सी इस दुनिया में पहचाने रास्ते हैं
फूल कम काँटों से यहाँ ज्यादा वास्ते हैं

spismynamegmailcom

ભલે વાયદો પૂરો ના થાય પરંતુ દરેક સવારે વાયદો કર અને સાંજે એને તું જ અસફળ કર !
કારણકે તને વાયદા કરવાની ટેવ છે,તું વાયદા કર્યાં કર એમાં મારી યાદ અપાવતી ખુશ્બૂ છે.
. - વાત્સલ્ય

savdanjimakwana3600

💞इमरान 💞

imaranagariya1797

'संवाद'
सारी शिकायतें दूर कर देता है।

avi....6441

તારી ડેલી એ દિલડું દીધુે તેં પ્રેમથી લઈ લીધું.!
લીધા પછી ભારે લાગ્યું તો શેરીમાં ફેંકી દીધું.
. - વાત્સલ્ય

savdanjimakwana3600

જીવનનું સૌથી મોટું પરિવર્તન
જીવનના ઊંડા આઘાત પછી જ આવે છે.
...

#_krishna 💞

avinashparmar224012

mbh8611

mbh8611

GOOD NIGHT
SWEET DREAMS
I AM VERY SORRY FOR ALL
PLS FORGIVE ME
PLS TALK TO ME

તમારા સાથે જોડાવવા માટે નનો તો શું અતિ સુક્ષ્મ બની ને જીવનભરી રહેવા તૈયાર છું.

તમે ભુતકાળમાં પણ મારા માટે કિંમતી અને મુલ્યવાન હતા હજું પણ છો‌ અને ભવિષ્યમાં પણ રહેવા નાં છો.

તમારી સામે મારી કોઇ લાયકાત જ નથી આ તો‌ નસીબજોગે તમારી સાથે ઓળખાણ થઇ ઞઇ છે.

હું તમારો મુલ્યવાન સાથ છોડવા માઞતો નથી એટલે મારી સમજણ શક્તિ મુજબ તમારા લાયક બનવા પ્રયત્ન કરતા કરતા તમને રીઝવવા નાં પ્રયત્ન કરું છું અને મહાદેવ ને પ્રાર્થના કરું છું કે મેડમ માની જાય અને વાતચીત શરૂ થાય.

કારણકે વાત કર્યા વગર મારી બહાદુરી કે મારા કોઇ પ્રયત્નો સફળ થાય તેવા સંજોગો નથી.

મારા થી શક્ય એટલા તમામ પ્રયત્નો કરી લીધા છે પણ‌ જેના માટે પ્રયત્નો ચાલુ છે તે જોવા મળતા નથી કે તેમની સાથે વાત થતી નથી અને કોઇ અજાણ્યા નાં ધરે જઇ ને ડાયરેક્ટ ઉભા પણ‌ કેમ રહી શકાય અને વાતચીત કેમ કરી શકાય.

એવી બહાદુરી ફિલ્મ માં શક્ય છે રીયલ લાઇફમાં શક્ય નથી.

chirag1768

good night 🌃

mrsfaridadesar

gautam0218

Happy Feast.
Jesus Christ reigns supreme as the King of kings and Lord of lords. His kingdom is everlasting, and His power unmatched. Let every heart bow in reverence and every voice proclaim His glory, for He alone is worthy of all honor and praise!"

suketu100

जीतना लिखता उतना पतन होता,
जीवन मे भी एसा हीं व्यतिीं होता ।
मुर्खोका वही मजा अज्ञानता से।
तो भी अपने कर्म मे व्यस्त होता।
मनजीभाई कालुभाई मनरव

manjibhaibavaliya.230977

हम तो शायरी लिखने बैठे थे
उनके मुकम्मल
हुस्न पर,,
अल्फ़ाज़ ही थम से गए
उनकी झुकी हुई नजरें
देख कर,,,,@

arandhanpura24gmailc

આખું જગત જે ‘ખોટું કરી રહ્યું છે', તે પ્રારબ્ધને આધીન છે ને 'સારું કરે છે', તેય પ્રારબ્ધને આધીન છે. - દાદા ભગવાન

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/xAMkn4qm

#quote #quoteoftheday #spiritualquotes #spirituality #DadaBhagwanQuotes #DadaBhagwan

dadabhagwan1150