Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

અરે... બીજાનો ગુસ્સો મારા પર ઉતારી જાવ હક છે તમનેે
હું કરતો રહીશ પુરી જિંદગી તમારી અપેક્ષાઓ અને
મારી બધી આશાઓ તમે નકારી જાવ હક છે તમને

લાગણીથી બંધાયેલો પ્રેમનો સંબંધ માથા પર હાથ ચૂકી જાવ હક છે તમને
મારા રડતાં હૃદય પર હસીનો શંખ ફુંકી જાવ‌ હક છે તમને

અરે... વ્હાલથી લાગણી ભર્યો મીઠો દગો તો મેં કર્યો તમને
આમાં તમારો શું વાંક તમે ભલે આ લાગણી ક્ષતિજ સાથે
મને એકલા મૂકી જાવ હક છે તમને...

હું આપના બ્લોકલિસ્ટ માં રહી જાવ હક છે તમને
મારાં બધાં રસ્તાઓ બંધ રાખી ને જાવ હક છે તમને
મેં તો રસ્તાઓ ખોલવાની ઘણી કોશિશ કરી પણ ના કામયાબ‌ રહો‌ એનો અફસોસ કરવાનો હક છે મને...

અરે... યાદો ની દિવાલ પર મારું નામ ભૂંસીને જાવ હક છે તમને...

દુનિયામાં રઝળતો‌ એકલો મૂકીને તમે મને તરછોડીને જાવ હક છે તમને
વધ્યું આપણી દોસ્તી નું દર્પણ તોડીને જાવ હક છે તમને
અંત આવ્યો વાર્તાનો હવે સાચું બોલીને જાવ હક છે તમને...

હું તો આખી જિંદગી તમારી આ નિર્દોષ આંખોને ચાહતો રહીશ તમને ભલે તમે સાથ છોડીને જાવ હક છે તમને...

નિ:શબ્દ અને મૌન ની કલમ...

મારૂં હેત

chirag1768

Why should I bother with wrinkles on my face ? For me they are my ‘ laugh lines ‘ and ‘ life lines ‘ . Every wrinkle and every gray hair reminds me of stories of my past .

spismynamegmailcom

છઠ્ઠા નોરતે નવલી નવરાત્રી
નવદુર્ગા સ્વરૂપે મા વ્રજનાં
અધિષ્ઠાત્રી
કમળને તલવારથી દીપતા
અભયમુદ્રા ને વરમુદ્રામાં
તેજોર્મય ને ચૈતન્યસ્વરૂપે
બ્રહ્મા વિષ્ણુ મહેશના તેજઅંશે
મહિષાસુરના વિનાશાર્થે
પ્રગટ્યા માં કાત્યાયનીરૂપે
ઘર્મ અર્થ કામ મોક્ષની થાય પ્રાપ્તિ
શુધ્ધ મનથી કરાય જો માની ભક્તિ…
-કામિની

kamini6601

આધ્યાત્મિક સુવિચાર

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/XQHLaxC0

#quoteoftheday #quotes #spiritualquotes #spirituality #DadaBhagwanQuotes #DadaBhagwan

dadabhagwan1150

https://www.instagram.com/reel/C86GJVuNNzT/?igsh=MWg3bDFvM3gyb25mZA==


GOOD MORNING
HAVE NICE DAY
I AM VERY SORRY
PLS FORGIVE ME
THANK YOU VERY MUCH 🙏

chirag1768

जब तक बात नहीं करोगे तब तक पुछता रहुगा।

मान भी जाओ यार मेमसाब
एक बार बात भी कर लो।

chirag1768

જો ખરેખરકોઈ વ્યક્તિના પ્રેમમાં છો પ્રેમ કરો છો..?
તો પ્રેમ કરવાનું નાટક ના કરી શકીએ કારણ કે પ્રેમ બોલવાનો વિષય નથી,મહેસુસ કરવાનોને કરાવવાનો વિષય છે..
રાડો પાડીને હુ તને પ્રેમ કરુ છુ ને આંખો કોરી હોય તો આ શબ્દો સામેનું પાત્ર માની લેશે પણ તેનુ હદય કોરુ રહેશે..

એક સ્ત્રી કે પુરુષને આઈ લવ યું બોલી શકાય પણ આઈ લવ યું હદય સુધી પહોચાડવા માટે તપ ને ઊમળકો જોઈએ, મરી મટી જવાની તૈયારી જોઈએ,નમાલાથી પ્રેમ ના થાય સિધો માણસ પ્રેમ કરી જ ના શકે, એના માટે પાગલ બનવું પડે,
પ્રેમપાત્ર મળે તો ભલે ના મળેતો ભગવાનની મરજી ફોન મેસેજ કરે તો ભલે નહીતર નેટવર્ક પ્રોબલેમ હશે..?
કંઈ વાંધો નહી ચાલશે,પ્રેમમાં ના ચાલે ઊભી રે હુ આવુ છુ નો જુસ્સો જોઈએ,

જેને જીવનમાં પ્રેમ કરીને અફસોસ થયો છે કે પ્રેમપાત્ર ગલત પકડાય ગયું તું તેને પ્રેમ કર્યો જ નથી પ્રેમના નામ પર ગલતકાર્ય કર્યુ છે, કારણ કે પ્રેમ પાત્ર સાથેનો વિષય જ નથી,પ્રેમ આત્માનો વિષય છે,

પ્રેમનો વિષય કવિતા ને શાયરી માં ના સમાય એતો આંખો ને હદયથી વંચાય તેની ચાલ મસ્તાની ને દેવદાસ બની જાય છે, તેની આંખો જાણે અફીણનો નસો ચડ્યો હોય ને તેના બદનની ખુશ્બુ જોણે કસ્તૂરી, તેની અદા મંત્રમુગ્ધ કરી નાખે જે પ્રેમમાં છે તે પ્રેમ કરતા ખુદને રોકી ના શકે,તેની પાસે કંટ્રોલ નામનું મશીન હોતું નથી,

પરિવાર સ્નેહજનો ને સમાજ જેને આડો આવે તે પ્રેમ કરી જ ના શકે તે તો પ્રેમના નામ પર વાસનાઓ ભોગવે છે,પ્રેમના નામે મનચ્છાઓ પુરી કરવાની અલગ થિયરી અપનાવે છે, જે પ્રેમ માં છે તેની દુનિયા જ પ્રેમપાત્ર પહેલી પ્રાવસી હોય છે,તેને આખી દુનિયા તેના વગર નકામી લાગે છે,પ્રેમ માટે રાત કે દિવસ એક બરાબર હોય છે, રાત્રે ૩ વાગ્યે જે ગોદડા ઓઢીને વાત કરે મચ્છર પગનું લોહી પીતા હોય તો ય બોલ ને ખાવાનું ટાણુ ચુકાય જાય,whotshop રાતદિવસ લાસ્ટસિન પર ચાલે good morning થી લઈને good night સુધી પણ વાતો પુરી નથી થતી good night કીધા પછી પણ sweet dreams love you વગેરે રીચાર્જ ના પૈસા વસુલ કરતા પ્રેમીઓ જ જીવતા હોય એવું લાગે છે..

પ્રેમ લગ્નમાં પરિવર્તિત થાય
પરમેનેટ રહે
એક જ વાર થાય
ઊંમર ફિક્સ હોય
લગ્ન પછી ના થાય
જ્ઞાતિમા જ થાય
હેસિયત જોઈને થાય
વગેરે માણસની ફીલોસોફી છે,આ બધા દિમાગના પ્રેમ છે,દિમાગ પાસે ગણિત છે,

પ્રેમને ઊંમર કે જ્ઞાતિ સાથે કંઈ લેવાદેવા નથી,
પ્રેમ ટાઈમલેસ છે,પ્રેમ માં મિલન વિરહ સાથે જ છે,
જેની હાજરી હોય જે તેની ગેરહાજરી પણ વર્તાય,
જે સમક્ષ હોય છતા ખોવાના ડર સાથે હદયને કોરી ખાય તે પ્રેમ.
ખુબ તોડીમરોડીને તૈયાર કરે પાત્ર ને તે પાત્ર એટલે પરમાત્માનો પ્રસાદ…

hemantparmar9337

महकता रहेगा हमेशा "मेरा,,,
खयाल" तुम्हारे मन में....

तेरे न चाहने पर भी,,,,,
हम तूझे याद आया करेगें....

वक़्त के साथ ए यार तुझे भी सबक मिलेगा........

चाहने वाले तो हज़ार मिलेंगे मगर चाहतों में फर्क मिलेगा

hemantparmar9337

Veda Mindfulness is a practice rooted in the ancient wisdom of the Vedas, the sacred texts of India. It involves cultivating awareness and presence through meditation, reflection, and mindful living. By integrating the teachings of the Vedas, this form of mindfulness encourages a deep connection with the self and the universe, promoting inner peace and spiritual growth. Veda mindfulness emphasizes harmony, balance, and the pursuit of truth, guiding practitioners towards a more enlightened and fulfilling life.

sasikrishnasamy

🙏🙏ઢળતી સંધ્યાએ આછેરી લાલિમા માં સાગર સાથે સુરજ મળતાં લાગે થોડો શાંત.

આછાં અંધકારમાં આછાં શ્વેત ચંદ્ર સાથે વાદળો કરી રહ્યા વ્હાલ.

મંદ-મંદ સમીર લહેરાય સાથે વૃક્ષ, લતાની ડાળીઓ નૃત્યની લે અંગડાઈ.

ઉંચા નભમાં ઝડપ ગતિ થી ઉડતા ખગ માળા ભણી પાંખોનો કરે ફફડાટ.

આગિયા ઉડા ઉડ કરી પુરા વનમાં જેમ નભ નાં તારલાઓ રમી રહ્યા પકડા-પકડી દાવ.

હે મર્કટ મન શાંત થઈ થોડો ત્યજી તણાવ ખુદને પ્રકૃતિના સાંનિધ્યમાં લાવ.🦚🦚

parmarmayur6557

यह मायने नहीं रखता कि आप कितने धीरे चलते हैं जबतक आप रुकते नहीं है।
कन्फ्यूशियस

dr.bhairavsinhraol9051

_Join us for delightful discussion and Live QnA session_
SECRETS OF BREATH🧘🏻

🗓️ Monday , 7th October
🕖 7.00 - 7.45 PM

Key Points👉🏻
🍁Eliminate Stress
🍁Deep Relaxation
🍁Handle Emotions
🍁Increased Happiness
🍁Good Sleep
🍁Increased Immunity
🍁Get introduced to *Sudarshan Kriya - a world renowned breathing technique.

⏩Join Zoom Meeting⏩
https://zoom.us/j/94403986005?pwd=JSzC6cwcKrfGIk1I42wGqOSXHW7Kmq.1
🔗 Meet ID: 944 0398 6005
🔐 Passcode: 0513

Join us for more details:
https://chat.whatsapp.com/GxMA0BO1Fm0Dh6Lfo7ZbUa

See you there! 😀

vsctikmani6883

જીવન જે ગતિએ રંગ બદલી રહ્યું છે તેને વહન કરવા કદાચ મારી પાસે કેનવાસ નથી,

સારા થી ખરાબ બનવા સુધીની સફર એ જ જીંદગી છે...
દોસ્ત...

kishorshrimali4376

ચાલો આપણે ખૂબ દિલથી અંબામાના ચરણ કમળમાં નમન કરીએ અને ભક્તિમાં તરબોળ થઈ ગરબાની રમઝટ માણીએ.

Watch here: https://youtu.be/SqBONcR2rfc

#happynavratri #navratrispecial #Garba #festive #Trending #DadaBhagwan #dadabhagwanfoundation

dadabhagwan1150