Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

कुछ तो कशिश है तेरी चाहत में,
यूँ ही नहीं रहते हम
हरदम तेरे ख्यालों में....✍️

narayanmahajan.307843

This product is so worth buying, come and check it out! Click to buy now: | https://s.daraz.com.np/s.ZasU2

rajukumarchaudhary502010

सभी सम्मानित प्रिय भाई ओर बहनों को चैत्र नवरात्रि पर्व की हार्दिक शुभकामनाएं जय माता दी 🙏🙏🙏

arun543

એક એકને ખીલવે માડી, જોઈ પ્રકૃતિ પાર,
શૂન્યમાંથી સર્જન કરી દે, આશ્ચર્ય સર્જાય!

પૂજ્ય નીરુમાનાં પુણ્યતિથિના અવસરે, ચાલો એમના વિશે વધુ જાણીએ: https://dbf.adalaj.org/Pk0rXleJ

#spirituality #spiritualjourney #punyatithi #deathanniversery #DadaBhagwanFoundation

dadabhagwan1150

என்னுடைய இரண்டு சிறுகதைகள் matrubharti யில் 22/3/26 மற்றும் 23/3/26 அன்று வெளியாக உள்ளது. தவறாமல் வாசிக்க வேண்டுகிறேன். உங்களது அன்புக்கும் ஆதரவுக்கும் நன்றி.

kattupayas.101947

Two of my short stories will going to be published on matrubharti on 22/3/26 and 23/3/26.please read the stories and expecting your support and love.

kattupayas.101947

विक्रम संवत 2083. . . चैत्र नवरात्रि पर्व। प्रथम दिवस "माँ शैलपुत्री"

ऊर्जा, स्थिरता, आधार और नए शुभारंभ का प्रतीक।
|| ●⃝जय ●⃝माता ●⃝शैलपुत्री ||

वैदिक पंचांग के अनुसार विक्रम संवत 𝟮𝟬𝟴𝟯 का आरंभ शुक्ल प्रतिपदा तिथि 𝟭𝟵/03/26 प्रातः 𝟲.𝟱𝟮 से।

मंगल कामनाओं की शुभ इच्छाओं के साथ,
💝 🔶🔷 शुभ दिन 🔷🔶 💝

. . . . वीर।

veermehta

taken from the October junction book

ritik018vgmail.com253605

kashh..❤️🌷

sapnayadav025666

kuch alfaz..🥺🥀

sapnayadav025666

https://www.facebook.com/share/p/1Dm4xXUj8t/

અબોલ પ્રીતનું ઋણ સુંદર વાર્તા વાંચો મારા ફેસબુક પેજ પર.

ronakjoshi2191

યાદ કરતાં 'મા'ને, પ્રગટે ખુમારી,
'પ્રેમથી રહીશું', પ્રતિજ્ઞા અમારી! 

પૂજ્ય નીરુમાનાં જીવનનો વધુ પરિચય અહીં મેળવો:
https://dbf.adalaj.org/LCmQ6MDO

#spirituality #spiritualjourney #deathanniversery #punyatithi #DadaBhagwanFoundation

dadabhagwan1150

कौन कहता है चरित्र कॉपी नहीं होता,
यहां लोग चेहरों के साथ किरदार भी बदल लेते हैं…
बातों और व्यवहार की नकल करके,
अच्छाई का दिखावा कर लेते हैं…
इंस्टाग्राम की रीलों से सीखकर,
संस्कारों का नकाब पहन लेते हैं…
पर सच तो ये है —
चेहरा बदल जाता है,
पर दिल कभी कॉपी नहीं होता… 💔

archanalekhikha

तुम तो दिल हो मेरा,,
तुम से दिल थोड़ी ना भर सकता है।। ❤️

nandiv

सीने में सजाकर के, जगता मैं सोता हूं,
आती हैं जब यादें ,घुट-घुट के रोता हूँ......
जब सामने आती है, मैं उसमें खोता हूं।
वो मुझमें होती है, मैं उसमें होता हूं।।
दूऽर हुए जब वोऽऽ, मशगूऽल रहेऽ थे हम।
कुछ वक्त रहे सोखे, फिर मन के साथी गम़।।
अहसासों कि माला, सांसों में पिरोता हूं।
मिलने कि चाहत में, तेरी राह जोहता हूं...आतीं हैं जब यादें.......
सीने में सजाकर के, जगता मैं सोता हूं,
आती हैं जब यादें ,घुट-घुट के रोता हूँ......

हैं वादे सारे तेरे, "मन" दिल दुनिया घेरे।
खुद के रहे ना हम, मुंह जो हमसे फेरे।।
जीने कि तमन्ना थी, सदियों का इरादा था।
इक ऐसा वादा था, गफलत का तकादा था।।
गर शौक़ अधूरे थे, पहले न बताया क्यों।
मंजूर किया रिश्ता, कैसी मजबूरी थी।।
सभी बीते यादों को, रख दिल में ढोता हूं...आतीं हैं जब यादें.....
सीने में सजाकर के, जगता मैं सोता हूं,
आती हैं जब यादें ,घुट-घुट के रोता हूँ......
सनातनी_जितेंद्र मन
#sanatani_jitendra_mann

xvopwquy3722.mb

जैसे गिरगिट अपना रंग बदलती है,
वैसे ही हालात जिंदगी बदलती है।

jeetfix3gmail.com065813

My Tamil novel yadhumatra peruveli reached 25k downloads. Thanks for your Support and love.

kattupayas.101947

Good morning friends.. have a great day

kattupayas.101947

ક્રિસ્પી ડેથ (ભાગ-5: અંતિમ પ્રકરણ)
​સંજય ટેરેસ પરથી નીચે કૂદ્યો, પણ જ્યારે વિક્રમે નીચે જોયું, ત્યારે ત્યાં કોઈ નહોતું. સંજયે પહેલેથી જ નીચે એક સેફ્ટી નેટ ગોઠવી રાખી હતી. તે ભાગી છૂટ્યો હતો.
​હોટલની પાર્ટીમાં અફરાતફરી મચી ગઈ હતી. ગજરાજ સિંહ અને બાકીના મહેમાનો ગભરાઈને ઉલ્ટીઓ કરવા લાગ્યા. એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. પણ જ્યારે ડોક્ટરોએ તપાસ કરી, ત્યારે એક ચોંકાવનારો ખુલાસો થયો.
​"ઇન્સ્પેક્ટર, આ કોઈના શરીરમાં ઝેર નથી. આ માત્ર ખૂબ જ તીખું મરચું અને ફૂડ કલર છે, જે લોહી જેવું લાગે છે. મહેમાનોને જે ઉલ્ટીઓ થઈ રહી છે તે માત્ર ગભરામણને કારણે છે!" ડોક્ટરે કહ્યું.
​ગજરાજ સિંહ હસી પડ્યા, "જોયું વિક્રમ? એ સંજય માત્ર અમને ડરાવી રહ્યો હતો. તે મારું કંઈ ન બગાડી શક્યો!"
​પણ ગજરાજ સિંહની આ ખુશી લાંબી ન ટકી. વિક્રમના લેપટોપ પર જે ચીપ હતી, તેણે હોટલના મોટા પ્રોજેક્ટર પર એક નવો વિડિયો શરૂ કર્યો. આ વિડિયો એ '24 કલાક' નો નહોતો, પણ લાઈવ સ્ટ્રીમિંગ હતું!
​સંજય કોઈ અજ્ઞાત જગ્યાએથી બોલી રહ્યો હતો, "ગજરાજ સિંહ, મેં તમારા શરીરમાં ઝેર નથી નાખ્યું, પણ તમારા બેંક એકાઉન્ટ અને કાળા કરતૂતોમાં નાખ્યું છે. તમે જ્યારે એ ફ્રેન્ચફ્રાઈઝ ખાઈ રહ્યા હતા, ત્યારે એ ચીપ દ્વારા તમારો આખો ડેટા મારા સર્વર પર કોપી થઈ ગયો છે. અત્યારે જ તમારી બધી જ બેનામી મિલકતના દસ્તાવેજો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે!"
​ગજરાજ સિંહનો ચહેરો ફિક્કો પડી ગયો. મિનિટોમાં જ પોલીસ કમિશનરનો ફોન આવ્યો. ગજરાજ સિંહની ધરપકડના વોરંટ છૂટી ગયા હતા.અમદાવાદમાં 'ધ ગોલ્ડન પોટેટો' કાફે ફરી ખૂલ્યું, પણ આ વખતે તેનો માલિક કોઈ સમીર કે આર્યન નહોતો. તે કાફે ગરીબ ખેડૂતોના બાળકો માટેની એક સંસ્થા દ્વારા ચલાવવામાં આવતું હતું.
​વિક્રમ ત્યાં કોફી પીવા ગયો. તેણે જોયું કે ટેબલ પર એક ફ્રેન્ચફ્રાઈઝનું પેકેટ પડ્યું હતું. પેકેટની પાછળ એક નાની લાઈન લખેલી હતી:
​"સ્વાદ માત્ર જીભ માટે હોય છે, પણ ન્યાય આત્મા માટે."
​સંજય ક્યાં ગયો એ કોઈને ખબર ન પડી, પણ એ રાત્રે ફ્રેન્ચફ્રાઈઝના એ સ્વાદે આખા શહેરના ભ્રષ્ટાચારને સાફ કરી નાખ્યો હતો.

desaimansi547624

ક્રિસ્પી ડેથ (ભાગ-4)
​શહેરના સૌથી મોટા ફાઈવ સ્ટાર હોટલના ટેરેસ પર કોર્પોરેટર ગજરાજ સિંહની વર્ષગાંઠની પાર્ટી ચાલી રહી હતી. સંગીત, લાઈટ્સ અને મોંઘી વાનગીઓની મિજબાની હતી. ઇન્સ્પેક્ટર વિક્રમ હાંફતા હાંફતા ત્યાં પહોંચ્યા. તેમનો શ્વાસ અધ્ધર હતો, કારણ કે 'સંજય' નામના એ કાતિલનો આગલો શિકાર ગજરાજ સિંહ જ હતા.
​વિક્રમે જોયું કે ગજરાજ સિંહના ટેબલ પર પણ એ જ 'ગોલ્ડન પોટેટો' કાફેની સ્પેશિયલ ફ્રેન્ચફ્રાઈઝ સર્વ કરવામાં આવી હતી.
​"રોકાઈ જાઓ! કોઈ આ ખાશો નહીં!" વિક્રમે બૂમ પાડી. આખી પાર્ટીમાં સન્નાટો છવાઈ ગયો.
​ગજરાજ સિંહે હસતા હસતા કહ્યું, "ઇન્સ્પેક્ટર, તમે પણ આ નાસ્તાના દીવાના થઈ ગયા લાગે છે? આ તો શહેરની બેસ્ટ ફ્રાઈઝ છે."
​વિક્રમે પ્લેટ ઝંચૂટી લીધી અને તપાસી. પણ આ વખતે કંઈક અલગ હતું. ફ્રાઈઝની નીચે લોહી નહીં, પણ એક નાની ડિજિટલ ચીપ હતી. વિક્રમે તરત જ પોતાના લેપટોપ સાથે એ ચીપ કનેક્ટ કરી.
​સ્ક્રીન પર એક વિડિયો પ્લે થયો. આ વિડિયો પાંચ વર્ષ જૂનો હતો. જેમાં આર્યન, સમીર અને ગજરાજ સિંહ એક ટેબલ પર બેસીને દિનુ કાકાની જમીનના કાગળો પર સહી કરી રહ્યા હતા. વિડિયોમાં દિનુ કાકા બહાર રડી રહ્યા હતા અને ગજરાજ સિંહ અંદર બેસીને ફ્રેન્ચફ્રાઈઝ ખાતા ખાતા હસતા હતા.
​વિડિયોના અંતે સંજયનો અવાજ સંભળાયો:
​"મેં તમને ઝેર નથી આપ્યું. મેં તમને તમારો જ અરીસો બતાવ્યો છે. પણ યાદ રાખજો, જે સ્વાદ તમે આજે માણ્યો છે, એ છેલ્લો હશે. કારણ કે 'ધ ગોલ્ડન પોટેટો' કાફેના દરેક બટાકામાં મેં એક એવું કેમિકલ ભેળવ્યું છે જે 24 કલાક પછી કામ કરવાનું શરૂ કરશે."
​પાર્ટીમાં હાજર રહેલા અડધાથી વધુ મહેમાનો, જેમણે હમણાં જ એ ફ્રાઈઝ ખાધી હતી, તેમના ચહેરા પીળા પડી ગયા. ગજરાજ સિંહના હાથમાંથી કાચનો ગ્લાસ છૂટી ગયો.
​વિક્રમે ચારેબાજુ નજર દોડાવી. વેઈટરના ડ્રેસમાં એક વ્યક્તિ દૂરથી વિક્રમ સામે જોઈને સ્મિત આપી રહ્યો હતો. એ બીજું કોઈ નહીં પણ સંજય હતો!
​વિક્રમ તેની પાછળ ભાગ્યો, પણ સંજય હોટલના ટેરેસ પરથી નીચે કૂદી ગયો. શું સંજયે આત્મહત્યા કરી લીધી? કે પછી આ તેની કોઈ મોટી ગેમનો હિસ્સો હતો?

desaimansi547624

ક્રિસ્પી ડેથ (ભાગ-3)
​સમીરનું અપહરણ થયાના સમાચાર મળતા જ ઇન્સ્પેક્ટર વિક્રમ એ અવાવરું ફાર્મહાઉસના ભોંયરામાં તપાસ કરવા ઉતરે છે. ત્યાંની હવા ભેજવાળી અને લોહીની ગંધથી ભરેલી હતી. ભોંયરાના એક ખૂણે તેને સમીર બેભાન હાલતમાં મળે છે, પણ તેના મોઢામાં જબરદસ્તી કાચા બટાકા ઠાંસવામાં આવ્યા હતા!
​વિક્રમે સમીરને હોશમાં લાવ્યો. સમીરે રડતા રડતા કબૂલાત કરી, "સાહેબ, આ ખેતર મારું કે આર્યનનું નથી. આ ખેતર એક ગરીબ વૃદ્ધ ખેડૂત, દિનુ કાકાનું હતું. પાંચ વર્ષ પહેલા, મેં અને આર્યને ખોટા દસ્તાવેજો બનાવીને આ જમીન હડપી લીધી હતી. દિનુ કાકા આ જ ખેતરમાં ભૂખે મરી ગયા હતા..."
​વિક્રમને હવે સમજાઈ રહ્યું હતું. આ કોઈ ભૂતપ્રેતની રમત નહોતી, પણ કોઈ જીવતા જાગતા માણસનો બદલો હતો. તેણે ખેતરના રેકોર્ડ ચેક કરાવ્યા. દિનુ કાકાને એક દીકરો હતો, જે વર્ષો પહેલા શહેર ભણવા ગયો હતો અને પછી ક્યારેય પાછો આવ્યો નહોતો.
​એ દીકરાનું નામ હતું— સંજય.
​વિક્રમનો મગજ ચકરાવે ચડ્યો. કાફેના રસોડામાં કામ કરનારા સ્ટાફનું લિસ્ટ ચેક કરતા તેને જાણવા મળ્યું કે મુખ્ય શેફનું નામ 'સંજય' હતું! પણ જ્યારે પોલીસ કાફે પહોંચી, ત્યારે સંજય ત્યાં નહોતો.
​ત્યાં ટેબલ પર એક ગરમાગરમ ફ્રેન્ચફ્રાઈઝનું પેકેટ પડેલું હતું, જેની બાજુમાં એક ચિઠ્ઠી હતી:
​"જેણે પિતાને ભૂખ્યા માર્યા, તેને હું ખવડાવી ખવડાવીને મારીશ. હવે વારો છે ત્રીજા પાત્રનો— જેણે કાગળ પર સહી કરી હતી."
​વિક્રમ ચોંકી ગયો. ત્રીજું પાત્ર બીજું કોઈ નહીં પણ શહેરનો મોટો કોર્પોરેટર હતો, જે અત્યારે એક ભવ્ય પાર્ટીમાં ફ્રેન્ચફ્રાઈઝની મજા માણી રહ્યો હતો!

desaimansi547624