Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

🙏🙏તું આજે બેસ ખુદની પાસે દીવાળીની રોનક જો તારા હૈયાં પાસે.

હૈયાનો ઉમંગ શોધવો બીજે શું! પ્રગટાવ દીપક તારા હૈયાં પાસે.

તું નજર કર કોઈ મહેલો નાં ઝરૂખે બે દીપક "ભળભળ સળગી" રહ્યાં હશે .

તો કોઈ ઝુંપડીમાં અજવાળાં માટે એક દીવાની વાટ 'પ્રગટાવવા' મથી રહી હશે.

કોઈનો ફટાકડો, ગુલછડી કે તારામંડળ બળબળતા સળગી રહ્યા હશે તારી પાસે.

કોઈ ચૂલામાં "બે કાષ્ટના ટુકડા" પડ્યા પડ્યા દીવાસળી ની રાહ જુએ તારી પાસે.🦚🦚

parmarmayur6557

मातृभारती परिवार की तरफ से दीपावली की ढेरों शुभकामनाएं।
#Diwali #Dipawali

mahendra

gautam0218

કોને માટે શણગાર સજું જે જોનાર મારા "એ" નથી!
કોને માટે રાંધુ વિધ વિધ ભોજન જમનાર મારા "એ" નથી.
કોને માટે ગાઉં પ્રેમગીત સાંભળનાર મારા એ નથી.
કોને માટે રમું ઢોલને તાલ રમતી જોનાર મારા "એ" નથી.
દેશના સીમાડા તમારે લીધે સુરક્ષિત છે હું અસુરક્ષિત પ્રિયે !
દેશના દુશ્મન હંફાવનાર પરંતુ મારાં આંસુ લુછનાર "એ" નથી.
વિવાહને માંડવે હાથ પકડી બેઠા હતા મારી લગોલગ !
રડી પડી લગનને માંડવે હું નવોઢા એકલી મારી સાથે "એ" નથી
(પ્રત્યેક જવાનની પત્નીની વેદના)
- वात्सल्य

savdanjimakwana3600

માતૃભારતી પરિવારને દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ 🪔🪔🪔

depanidivyesh1139

🙏🙏જીવનની સંધ્યા સમયે બસ આ રીતે જ દરેક જન સાથ ઝંખે છે.

પછી ભલેને અંતે અંતર મનનો સૂરજ આ રીતે આથમે.🦚🦚

parmarmayur6557

માતૃભારતી પરિવારને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏🏻🙏🏻

falgunidostgmailcom

शुभम करोति कल्याणम
आरोग्यम् धन संपदा,
शत्रु-बुद्धि विनाशाय:
दीप-ज्योति नमोस्तुते!
दीपोत्सव आपके जीवन को सुख , समृद्धि ,सुख- शांति ,सौहार्द एवं अपार खुशियों की रोशनी से जग-मग करे !
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
मेरी ओर से आप सपरिवार को प्रकाश पर्व दीपावली ,गोवर्धन पूजा,भाई दूज की ढेर सारी शुभकामनाएँ 🙏🙏

avi....6441

પર્ણો પણ બોલે, ને ફૂલો પણ બોલે...
પ્રેમ થી બેસો જો પ્રકૃતિ નાં ખોળે,તો એ પણ બોલશે
લાગણીઓ નું ભૂખ્યું છે આ જગત આખું....
વરસી પડશે એ અનરાધાર, જરા હુંફ જો આપો તો
ખોલી દેશે એ હૃદય પોતાનું,એક મોકો તો આપો...
પણ હૃદય સ્પર્શવા બીજાનું, પેલાં પોતાનું ખોલવું પડે...!!!
- આશા વળિયા

asha09

આજ દિવાળી કાલ દિવાળી,
રિસાય નહીં કદી તમારી ઘરવાળી,
તમારા જીવનમાં આવે કોઈ રૂપાડી,
બાજુમાં રહે છે જે સુંદર નયનવાળી,
એને પણ છાનામાના કહો હેપ્પી દિવાળી,
પછી આગળ શું થાય એ જવાબદારી તમારી.....!

મારા તથા મારા પરિવાર તરફથી
દિવાળી હાર્દિક શુભકામના

hemantparmar9337

दीपावल्याः सहस्रदीपाः भवतः जीवनं सुखेन, सन्तोषेण, शान्त्या आरोग्येण च प्रकाशयन्तु!!
જગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘરના આંગણામા ધન-ધાન્ય, સુખ, અને સમૃદ્ધિ સાથે ભગવાનના અનંત આશીર્વાદ લઈને આવે, 🪔આ દિવાળીના દીવડાઓ તમારા અંતરને ઝગમગાવે અને આંગણે પૂરેલા સાથિયાઓ સ્નેહીઓ વચ્ચે આત્મીયતા વિકસાવે એવી દિવાળીના પર્વની હાર્દિક શુભેચ્છા..
Diwali i2024

dr.bhairavsinhraol9051

*वो बनारस की दिवाली*

बनारस की गलियों में, रोशनी का जादू छाया,
दीपों की चमक देखो, हर दिल में है समाया।
गंगा की लहरों पर, दीप जलते नन्हे से,
सपनों की रौशनी में, खो गए सब रंगीन सपने से।

बच्चों की हंसी में, गूंजती है खुशियां,
फुलझड़ियों की आवाज़ में, छुपी है जिंदगियां।
हर घर में उत्सव सा छाया, हर दिल में उमंग बसाया,
बनारस की गलियों में, छा गया है रंग।

रंग-बिरंगी रंगोली, हर घर पर है सजी,
मिठाइयों की खुशबू, हर मन को भा गई।
बाज़ारों की रौनक में, चहल-पहल का आलम,
दीपों की इस महक में, बसी है बनारस की धड़कन।

नदियों के किनारे, दीयों की कतारे,
संगीत और नृत्य में, झूमता है संसार।
बनारस की गलियों में, दिवाली का जश्न,
हर दिल में बसी है, प्रेम की एक धुन।

आओ मिलकर मनाएं, ये प्यार का त्यौहार,
बनारस की गलियों में, बहे सुख-शांति का त्यौहार।
दीप जलाकर सजीव करें, हर ख़्वाब को साकार,
बनारस की दिवाली, है सबके लिए प्यार।

~Shweta Pandey

ruhisp

🙏🙏🙏

s13jyahoo.co.uk3258

દિવાળી એટલે *મારા વીર પ્રભુનો નિર્વાણ દિવસ*🪔🪔 🙏🙏

વીર પ્રભુ એ નિર્વાણ પામતા પહેલા છઠ કરીને ૪૮ કલાકની non stop દેશના આપી હતી. 🙏 (જે આપણને *ઉત્તરાધ્યાન સૂત્ર* તરીકે આપણને મળ્યું છે)


જન્મ થયા પહેલા જ, માતા ત્રિશલાને વેદના ના થાય એટલા માટે પ્રભુએ ગર્ભમાં હલન ચલન બંધ કરી દીધું હતું. *ખુદ તીર્થંકર પરમાત્માએ, આપણને માતા - પિતાની કાળજી કેવી રીતે લેવાય તે શીખવ્યું* 🙏
એમની પ્રાણી માત્ર પ્રત્યેની કરુણા , *ચંડકૌશિક* ના પ્રતિબોધ પરથી મળે છે.

*જેમના શાસનમાં એક નહી , બે નહી પણ સાત - સાત ભવ્ય આત્માઓ એ તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું 🙏🙏*

અનેક ઉપસર્ગો સહિને વીર પ્રભુએ , *કર્મસત્તા ની નિષ્પક્ષતા બતાવી*

દીક્ષા લીધા પછી , વીર પ્રભુએ *સાડા બાર વર્ષ સુધી મૌન પાળ્યું હતું અને પ્રભુએ સળંગ બે દિવસ ખાધું નથી.*

હે મારા વીર પ્રભુ, તમે એમને કેવી રીતે જીવવું એ પણ બતાવ્યું અને મૃત્યુ પણ મંગળકારી હોઈ શકે તે બતાવ્યું.

*પ્રત્યેક આત્મા પરમાત્મા બની શકે તેવો માર્ગ એટલે મારા વીર પ્રભુનો માર્ગ* હે પ્રભુ આ માર્ગ ઉપર જો અમે ભટકી જઈએ તો અમારી આંગળી પકડીને સાચા રસ્તે લઈ જજે, ઓ મારા વીર પ્રભુ.

આપ સૌને દિવાળીની શુભકામના 🪔🪔🪔

આપણા સૌ મા અજ્ઞાનનો અંધકાર દૂર થઈને સમ્યક જ્ઞાનનો પ્રકાશ ફેલાય તો જ સાચી દિવાળી ઉજવાઈ કહેવાય.

pritenkshah5310

🙏🪔HAPPY DIWALI 🪔🙏
જય શ્રીરામ 🚩🙏

jighnasasolanki210025

दीपावली की हार्दिक शुभकामनाएं🙏

4m0k6lq

मुझे फुर्सत कहां की मौसम सुहाना देखूं,
तेरी यादों से निकलूं तब तो ज़माना देखूं।

#chavda0110
#naturevibes 🍃💚📸
#clickbyme 📷❤
#naturelovers 🍃

chavda0110

दीपस्य प्रकाशः न केवलं भवतः
गृहम उज्जवलायतू जीवनम अपी।

दीपावल्याः सहस्रदीपाः भवतः जीवनं सुखेन,
सन्तोषेण, शान्त्या आरोग्येण च प्रकाशयन्तु।

दीपावल्याम् अस्तु ते समृद्धिः सौख्यं च।
दीपानां प्रकाशेन सर्वं तमः प्रणश्यतु।

suketu100

માતૃભારતી પરિવારને દિવાળીની શુભેચ્છાઓ💐

s13jyahoo.co.uk3258