Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

માણસ સામે બે choice હોય છે.
એક એ કે,
પોતાને તમામ પ્રકારના જ્ઞાન સાથે મજબૂતી પ્રદાન કરે
અને બે,
પોતાને તમામ પ્રકારના દુ:ખો સહન કરવા જેટલો મજબૂત કરે

shaileshjoshi0106gma

આથમતો સૂરજને એજ
દરિયા કિનારો
સાદ પાડે ફરી આજ
પ્રીતનો ઓવારો…
-કામિની

kamini6601

good morning...

mrsfaridadesar

💯✅✅✅

monaghelani79gmailco

રોજ‌ રોજ હળવું સ્મિત લઈને આવે છે,
આંખોના રુદનથી મને છેતરવા આવે છે.

મનોજ નાવડીયા

manojnavadiya7402

બાળક મારો ગુરુ!

બાળક મારો ગુરુ!

હું શીખવું થોડું,

ને

તું શીખવે ઘણું … બાળક મારો ગુરુ!

વર્તમાનમાં રહેવું,

ને

બધું ભૂલી જવું… બાળક મારો ગુરુ!

આજની વાત આજે,

ને

કાલે નવું નવું…. બાળક મારો ગુરુ!

કદી રિસાય તો છે,

ને

તરત માની જાય તુ… બાળક મારો ગુરુ!


લડ્યાં ઝગડ્યાં બહું ,

ને

ફરી સાંજે રમે ભેળાં… બાળક મારો ગુરુ!

નિર્દોષ નિખાલસ

ને

સાચે સાચું કહેનાર તું… બાળક મારો ગુરુ!


કપટ નથી લગીરેય,

ને

ભોળું ભટાક તુ… બાળક મારો ગુરુ!


હસતાં ખેલતાં કૂદતાં

ને

લગીરેય દુઃખી ન થાતાં… બાળક મારો ગુરુ!

jagu28

GOOD MORNING EVERYONE😊
🌻☕🌻
have a great day

jighnasasolanki210025

આજનો સુવિચાર :-
પેકીંગ જોરદાર હોય આંખને પ્રથમ નજરે ગમી જાય પરંતુ તૂટેલું હોય તો આપણે નથી સ્વીકારતાં.
. - વાત્સલ્ય

savdanjimakwana3600

દવા કામ ન આવી તો નજર ઉતારે છે,
મા છે સાહેબ હાર ક્યાં માને છે.....

"માં" ની દુઆ સાથે હોય, તો સમય તો શું,
નસીબ પણ બદલાઈ જાય છે......

#_krishna 💞

avinashparmar224012

🌹તારા શબ્દો સાથે...
હું વાત કરી લઉં છું...
એવીજ રીતે...
હું તારી સાથે...મુલાકાત કરી લઉં છું...!!
#H_R

er.hr.731220

"जब भी कभी वक्त मिले आ जाना
शलभ,रौशनी के बगैर कहाँ रह पाता है".
--डॉ अनामिका--

rsinha9090gmailcom

લાભપાંચમની શુભેચ્છાઓ💐

s13jyahoo.co.uk3258

અઢળક સપનાઓ ને જતનથી સેવ્યા,
મેશ માં માંજી ને આંખે આંજ્યા,
ભીંજાયેલા પાંપણ સાથે રેળાય ને વિસ્તર્યા,
જાણે કે હોય બાળચંદ્ર અંજવાળીયાના...!!!
- આશા વાળિયા

asha09

GOOD EVENING
ज्ञान पंचमी की हार्दिक शुभकामनाएं
DEAR HETAL

chirag1768

🙏🌹 *जय श्री महाकाल*🌹🙏
*श्री महाकालेश्वर ज्योतिर्लिंग का आज का भस्म आरती शृंगार दर्शन*
🔱 *6 नवंबर 2024 (बुधवार)*🔱

shreeshah

⚘️prem no aehsas ⚘️ my poem

dhumdapratikdhavalbhai213409

ISO 28000 Certification in Zambia helps businesses strengthen their supply chain security by establishing a robust Security Management System (SMS). This certification focuses on identifying and managing risks such as terrorism, natural disasters, and logistical challenges, ensuring that organizations maintain secure and efficient operations. By achieving ISO 28000, companies in Zambia can improve their resilience, enhance trust with stakeholders, and meet international supply chain security standards. This certification is especially beneficial for businesses involved in international trade and logistics, as it ensures that goods are transported securely, minimizing disruptions and safeguarding operations across borders.









https://www.b2bcert.com/iso-28000-certification-in-zambia/

b2bcert1604

_ POSTER DESIGNING SKILL SESSION FOR ART OF LIVING VOLUNTEERS AND TEACHERS _

🌟 _Unleash Your Creativity with a FREE Poster Designing Workshop_! 🪄

Join us from 14-17 Nov for an exciting journey into the world of design. Learn about:

✨ Colour Theory
🖋️ Typography
🔗 Font Pairing
🤖 20 AI Tools

_Whether you're a beginner or looking to refine your skills, this workshop is perfect for you!_

👨‍🏫 Hosted by: [Mohit Sharma]
📍 Register for FREE: aolt.in/803869
📞 Contact: 9697970977

WhatsApp Group
https://chat.whatsapp.com/F4YM8ROonwN4PfRZiH8RVx

_Don't miss this opportunity to elevate your design game! 🚀_

vsctikmani6883